લીમખેડાના ફુલપુરી ગામે દીપડાએ હૂમલો કર્યો, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો)

હુમલા મા બે બાળકી 5 અને 3 વર્ષ એમ બે બાળકી ઘાયલ

પલંગ પર સૂઈ રહી 5 વર્ષ ની બાળકી ને દીપડા સો મીટર સુધી ખેચી લઈ ગયો

બુમાબુમ થતા પરિવારના લોકો દોડી આવી પિતા એ દીપડાથી બાળકી ને  બચાવ્યો

બાળકી ને છોડી દીપડો ફરાર થઈ ગયો હતો 

બાળકી ને સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાઇ હતી 

દીપડાના હમલા થી ગ્રામજનો માં ડર નો માહોલ જોવા મળ્યો