ઝેરડા ગામના તળાવની ધારાસભ્ય પ્રવિણ માળીએ મુલાકાત લઈ નિરિક્ષણ કર્યું.....

સુજલામ સુફલામ યોજના અંતર્ગત ડીસા તાલુકાના ઝેરડા ગામમાં આવેલ ડીસા તાલુકાના સૌથી મોટા તળાવને જળસંગ્રહના સુગમ હેતુસર તળાવ ઉંડુ કરવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે ડીસા તાલુકાના ઝેરડા ગામના તળાવની ડીસાના યુવા અને લોકપ્રિય ધારાસભ્ય પ્રવિણભાઈ માળીએ તળાવની મુલાકાત લઈ ગામના સરપંચ સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં તળાવનું નિરિક્ષણ કર્યું હતું.....