સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના મનહર પાર્ક પાસે અજાણ્યા યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વધુમાં આ મૃતકના હાથ ઉપર જોશના અને છાતી ઉપર કમલેશ નામ લખ્યું હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે ચોટીલાના મનહરપાર્ક નજીક આવેલી અવાવરું જગ્યાએથી એક પુરુષની લાશ પડી હોવાની પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.ચોટીલાના મનહર પાર્ક પાસે અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું હતુ. વધુમાં મૃતક યુવાનના શરીર ઉપર ઈજાઓના નિશાન હોવાથી હત્યા થઈ હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ચોટીલા પોલીસે અજાણ્યા યુવાનની લાશનો કબજો પોલીસે મેળવીને યુવાન ક્યાંનો છે ? ક્યાં કારણોસર યુવાનનું મોત થયું ? તે અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.ચોટીલાના મનહરપાર્ક નજીક આવેલી અવાવરું જગ્યાએથી એક પુરુષની લાશ પડી હોવાની પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વધુમાં આ મૃતકના હાથ ઉપર જોશના અને છાતી ઉપર કમલેશ નામ લખ્યું હોવાનું પણ સામે આવ્યું હોવાથી પોલીસે એના આધારે મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ માટે ચોટીલા સરકારી હોસ્પિટલે મોકલી આપી મોત અંગેનો ગુન્હો દાકલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત: લુપ્ત થતી પરંપરાગત કળા હવે અમદાવાદ એરપોર્ટ પર ફરી જીવંત થશે!
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આપણી પરંપરાગત કળાને પુનર્જીવિત કરવાનો અનોખો પ્રયાસ...
ખાંભાના તાલડા ગામે ધામે ધુમે ગણેશ મહોત્સવની ઉજવણી
ખાંભાના તાલડાગામે ધામે ધુમે ગણેશ મહોત્સવની ઉજવણી
सचिन पायलट की इस बात को गहलोत को बता गए बेवकूफी, बोले- उन्हें इससे बचना चाहिए
राजस्थान लोकसभा चुनाव के दौरान कई पुराने किस्से ताजा हो गए. ऐसा ही एक किस्सा है पूर्व मुख्यमंत्री...
2024 Lok Sabha BJP Candidate List: Pawan Singh ने आसनसोल से चुनाव लड़ने से क्यों मना किया | AajTak
2024 Lok Sabha BJP Candidate List: Pawan Singh ने आसनसोल से चुनाव लड़ने से क्यों मना किया | AajTak
વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને ખેતરમાં હયાત વીજ કનેકશન ઉપરાંત વધુ એક વીજ જોડાણ #enews
વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને ખેતરમાં હયાત વીજ કનેકશન ઉપરાંત વધુ એક વીજ જોડાણ #enews