કોઇપણ જાતની મેડીકલ ડીગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતા નાસતા ફરતા બોગસ ડોકટરને ગણતરીના કલાકોમા પકડી પાડતી પોરબંદર એસ.ઓ.જી.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી મયંકસિહ ચાવડા સાહેબ તથા પોરબંદર જિલ્લાના ઈન્ચાર્જ પોલીસ અધીક્ષક શ્રી શૈફાલી બરવાલ સાહેબ દ્રારા ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એચ.બી.ધાંધલ્યાને સુચના આપવામાં આવેલ ગઇ તા.૧૧/૦૫/૨૦૨૩ ના રોજ રાણાવાવ પોસ્ટે ગુ.ર.નં-૨૭૫/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૩૬ તથા ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ ૧૯૬૩ ની કલમ ૩૦ મુજબ ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હાનાનો આરોપી રામભાઈ પુંજાભાઈ વરૂ રહે. વાડોત્રા ગામ તા.રાણાવાવ જી.પોરબંદરવાળો નાસતો ફરતો હોય જે સુચના આધારે એસ.ઓ.જી. ટીમના માણસો સાથે પેટ્રોલીગમા હતા. તે દરમ્યાન આરોપી ને ગણતરીના કલાકોમાં આજરોજ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.