આજરોજ ભવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ ડીસા દ્વારા જરૂરિયાત મંદ લોકોને કડકટથી ઠંડીમાં ગરમ ધાબળા તેમજ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળા ઋતુમાં ભવ્ય ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી આશિષભાઈ શાહ ઉપપ્રમુખ શ્રી નરેશભાઈ કાનુડા વાળા સહમંત્રી શ્રી નિલેશભાઈ પટેલ અને અન્ય સાથી મિત્રો સાથે ધાબળા વિતરણ તથા સ્વેટર વિતરણ નું કાર્યક્રમ કરવામાં આવ્યું આ સંસ્થા હંમેશા સેવાકીય કાર્યમાં કાર્યરત છે અને સેવાકીય કાર્યમાં ભવ્ય ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ આશિષભાઈ દ્વારા હરમેશ જરૂરિયાતમંદ લોકોની સેવા કરવામાં આવતી હોય છે જે લોકો દ્વારા ખૂબ બીરદાવામાં આવે છે જુઓ રાજકીય ક્ષેત્રે પણ સેવાકીય કાર્યમાં પણ જોડાયેલા હોય છે