કઠલાલ તાલુકાના ચરેડ ખાતે માધ્યમિક શાળા માં બાળકો ને વિનામૂલ્યે પુસ્તક વિતરણ કરવામાં આવ્યું.આ કાર્યક્રમ માં વાત્રક કાંઠા સંગ્રામસિંહ સોલંકી,અપ્રૂજી ગામ ના સરપંચ અજપાલસિંહ, દીપકભાઈ ડાભી,સોહિલભાઈ, ગાડવેલ ગામનાં પૂર્વ સરપંચ લાલભાઈ,મડાદરા ગ્રામ પંચાયત સરપંચ,સામાજિક આગેવાન ઉદેસિંહ સહિત શાળાના શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ તેમજ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વૃક્ષારોપણ નો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો અને ઉપસ્થિત સૌ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેવગઢબારિયા તાલુકા અને વિધાનસભા બેઠક 134 ના ધારાસભ્ય બચુભાઈ ખાબડ મંત્રી પદની શપથ લેવા ગાંધીનગર પહોંચશે,
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકા અને વિધાનસભા બેઠક 134 ના ધારાસભ્ય બચુભાઈ ખાબડ ને ગુજરાત સરકાર...
NEW LIST
#BREAKING I The Assam Government on Friday Appointed Ministers who would Act as Guardians for...
৬ জনগোষ্ঠীক জনজাতিকৰণৰ পৰা উপেক্ষা- ক্ষোভিত ৬ জনগোষ্ঠীয় সংগঠন -তাই আহোম ছাত্ৰ সন্থাৰ বিক্ষোভ শদিয়া
৬ জনগোষ্ঠীক জনজাতিকৰণৰ পৰা উপেক্ষা- ক্ষোভিত ৬ জনগোষ্ঠীয় সংগঠন -তাই আহোম ছাত্ৰ সন্থাৰ বিক্ষোভ শদিয়া
તુલશી શ્યામ મંદિર ના રમણીય દશયો શ્યામ ભગવાન ના દશૅન લાવો માત્ર અમરેલી મેટ્રો ન્યુઝ ચેનલ
તુલશી શ્યામ મંદિર ના રમણીય દશયો શ્યામ ભગવાન ના દશૅન લાવો માત્ર અમરેલી મેટ્રો ન્યુઝ ચેનલ
नई Bajaj Chetak 35 सीरीज लॉन्च; बड़ी बैटरी, ज्यादा रेंज समेत मिले कई एडवांस फीचर्स
Bajaj Chetak 35 Series Launched बजाज ऑटो ने आज नई Bajaj Chetak 35 Series को लॉन्च किया है। इसमें...