લીંબડી તાલુકાના પાણશીણા ખાતે એક કરોડનાં ખર્ચે બનનારા હાઇસ્કૂલના નવા ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી ચીમનલાલ ચકુભાઈ હાઇસ્કુલ પાણશીણાના નવા ભવનનું ખાતમુહુર્ત કરાયું હતુ. જેમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતનાં આગેવાનોના હસ્તે શાળાના નવાભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.અંદાજે એક કરોડના ખર્ચે પાણશીણા ખાતે નવી અને તમામ સુવિધાઓ સાથેની શાળાનું ખાતમુહુર્ત કરાતા વિદ્યાર્થીઓ અને ગામલોકોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી. જેમાં લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, કૃષ્ણસિંહ રાણા સહિત કેળવણી મંડળના પ્રવીણભાઈ શાહ, પ્રકાશભાઈ સોની અને શાળાના આચાર્ય હઠીસિંહ ગોહિલ સહિત શાળા પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી ચીમનલાલ ચકુભાઈ હાઇસ્કુલ પાણશીણાના નવા ભવનનું ખાતમુહુર્ત કરાયું હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लातूर | उदगीर येथे जय भीम विचार मंचचा बांगडी सत्याग्रह आंदोलन
लातूर | उदगीर येथे जय भीम विचार मंचचा बांगडी सत्याग्रह आंदोलन
Titan Share Downfall | लंबे समय तक जारी रह सकता है यहां दवाब, क्या दिखेगा नया Break Down?
Titan Share Downfall | लंबे समय तक जारी रह सकता है यहां दवाब, क्या दिखेगा नया Break Down?
સુરતના ધારાસભ્ય જંખનાબેન પટેલ આજે યોજાયેલ ડિજિટલ બેન્કિંગ યુનિટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.
સુરતના ધારાસભ્ય જંખનાબેન પટેલ આજે યોજાયેલ ડિજિટલ બેન્કિંગ યુનિટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.
આપણા...
તારાપુરના ભાજપના સંનિષ્ઠ કાર્યકર તરફથી શ્રી કમલમ્ આણંદને રૂ.૫૧,૦૦૦/-નો ચેક અર્પણ કર્યો
ભારતીય જનતા પક્ષના સંનિષ્ઠ કાર્યકર અને તારાપુર લાયન્સ કલબના મંત્રીશ્રી વિનોદભાઈ ભરવાડ તરફથી શ્રી...