દેવભુમી દ્વારકા પોલીસ અધિક્ષક શ્રી નીતેશ પાડે સાહેબની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક જામ ખંભાળીયા વિભાગના શ્રી હાર્દીક પ્રજાપતી સાહેબ ના સીધા માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન જુગારની બદી નાબુદ કરવા તેમજ કેશો શોધી કાઢવા ભાણવડ પો.સબ.ઇન્સ શ્રી પી.ડી.વાદા સાહેબને સુચનાઓ કરેલ હોય જે અનુસંધાને આજરોજ તા.૧૧/૦૫/૨૦૨૩ ના રોજ ભાણવડ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગ મા હોય તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો હેડ કોન્સ

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

કિશોરસિંહ જાડેજા તથા વિપુલભાઇ હેરભા તથા પો.કોન્સ નારણભાઇ બેલાનાઓની બાતમીના આધારે ભાણવડ ટાઉનમાં જકાતનાકા

પાસે ગાશાળા પાસે ગોલાઇ ઉપર અટીંગા ગાડી ઉભી રખાવી લઇ આરોપીઓના કબ્જા ભોગવટાની મારૂતી કંપનીની બ્લુ કલરની

અર્ટીગા કાર જેના આગળ-પાછળ રજી ને -જીજે-૦૨-બી.એચ-૯૮૪૬ કિ.ગ્ન- ૩,૦૦,૦૦૦/- વાળીમાં ગે.કા રીતે ભારતીય બનાવટની વિદેશી

દારૂની બોટલો નંગ ૭૨ કિ.-૨૮,૮૦૦/- તેમજ દેશી દારૂ લીટર-૩૫૦ કિ.રૂ.૭,૦૦૦/- તેમજ એક કાળા કલરનો નોકીયા કંપનીનો સાદો

મોબાઇલ જેની કિ.રૂ ૫૦૦/- ગણી એમ મળી કુલ - ૩,૩૬,300/-ના મુદામાલ રાખી લઇ નિકળતા રેઇડ દરમ્યાન બંને આરોપીઓ

પકડાઇ જતા આરોપીઓ પાસેથી કુલ કિ.રૂા- ૩,૩૬,૩૦૦/-નો મુદામાલ કબ્જે કરેલ તેમજ ફરારી આરોપીઓને અટક કરવા પર બાકી

હોય તો તેના વીરુધ્ધ પો.કોન્સ નારણભાઇ પબાભાઇ બેલા નાઓએ ફરીયાદ રીપોર્ટ આપેલ છે

આરોપી- (૧) મહેન્દ્રસિંહ ઉર્ફે ટીલાભાઇ ચંન્દ્રસિંહ જેઠવા જાતે.ગીરા ઉ.વ.૩૫ ધંધો ડ્રાઇવિંગ રહે.ઝાખર ગામ તા.લાલપુર જી.જામનગર

(૨) ખુમાનસિંહ ભીખુભા જાડેજા જાતે.ગીરા ઉ.વ.૫૨ ધંધો.ખેતી રહે.ઝાખર ગામ, શંકર મંદિરના ચોરા પાસે તા.લાલપુર જી.જામનગર

ફરારી – (૩) જેશાભાઇ વેજાભાઇ રબારી રહે.ગડીયાનેશ 

(૪) ઓઘડ લાખાભાઇ રબારી રહે.તાળીવારા નેશ 

કામગીરી કરનાર સ્ટાફ -

ભાણવડ પો સબ ઇન્સ. પી.ડી.વાંદા સાહેબ તથા સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઇ ગીરીશભાઇ ગોજીયા તથા પો.હેડ.કોન્સ કિશોરસિંહ જાડેજા તથા વિપુલભાઇ હેરમા તથા પો.કોન્સ વેજાણંદભાઇ બેરા તથા નારણભાઇ બેલા તથા અજયભાઇ ભારવાડીયા તથા મનહરસિંહ જાડેજા તથા વિપુલભાઇ મોરી વિગેરેનાઓએ સયુકતમા કરેલ છે.