સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગ ફરી હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સીસ નો ઉપયોગ કરી વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા માટે તાબાના સ્ટાફને સુચના માર્ગદર્શન કરી સાથે રહી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ખાસ મુહીમ હાથ ધરવામાં આવેલ.જે અનવ્યે તા.13/08/2023 ના રોજ પેરોલ ર્લો સ્કવોડની ટીમ ધ્રાંગધ્રા સીટી ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે. વિસ્તાર નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ સતત પ્રત્નશીલ હતા. દરમ્યાન ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સીસ નો ઉપયોગ કરી સોટ બાતમી હકિકત મેળવી ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ગુ.ર.નં., ઇ.પી.કો. કલમ વિગેરે મુજબના ગુન્હાના કામે છેલ્લા ચાર માસથી ફરાર નાસતો ફરતો આરોપી જીજ્ઞેશભાઇ જશુભાઇ ચૌહાણ જાતે અનુ.જાતી ઉ.વ. વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે મજકુર આરોપીનો કબ્જો ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ગુજરાત પોલીસના પગાર વધારા બાબતે આવો જાણીએ આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવીએ શું પ્રતિક્રિયા આપી. 
 
                      ગુજરાત પોલીસના પગાર વધારા બાબતે આવો જાણીએ આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવીએ શું પ્રતિક્રિયા આપી.
                  
   ધારી તુલસીશ્યામ હાઈવે ની હાલત બનતી જાય છે ખખડધજ.. ખાડાઓ મસમોટા 
 
                      બે વરસમાં રોડનુ કચ્ચરઘાણ
                  
   WhatsApp चैनल पर फॉलोअर्स के साथ शेयर कर सकेंगे अब स्टीकर्स, इन यूजर्स को मिलेगा नया ऑप्शन 
 
                      वॉट्सऐप चैनल के जरिए क्रिएटर्स अपने फॉलोअर्स से जुड़ सकते हैं। हालांकि वॉट्सऐप चैनल की यह सुविधा...
                  
   ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતાનો ચુસ્ત અમલ કરવાં તંત્ર સજ્જ... 
 
                      Kheda: ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતાનો ચુસ્ત અમલ કરવા તંત્ર સજ્જ, 872 મતદાન મથકોમાં લાઇવ...
                  
   BHANVAD દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન ખાતે મીડીયા ફેસીલીટેશન સેન્ટરનો પ્રારંભ 08 11 2022 
 
                      BHANVAD દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન ખાતે મીડીયા ફેસીલીટેશન સેન્ટરનો પ્રારંભ 08 11 2022
                  
   
  
  
  
   
   
  