સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઇવે પર છાલીયા તળાવ પાસેની એક હોટલના ટી સ્પોટમાં કોઇ અગમ્ય કારણોસર ભયાવહ આગ લાગી હતી. અને પળવારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા હોટલના ટી સ્પોટના ફર્નિચર સહિતની તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ હતી.ત્યારે બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ ભયાવહ આગ પર મહદઅંશે કાબુ મેળવવામાં સફળતા મળી હતી. લીંબડી રાજકોટ હાઇવે પર લીંબડીથી ચાર કિલોમીટર દૂર છાલીયા તળાવ પાસે એલએફએમ નામની હોટલ આવેલી છે. જ્યાં બપોરના સમયે આ હોટલના ટી સ્પોટમાં કોઇ અગમ્ય કારણોસર આગ લાગતા પળવાર માટે અફડાતફડી મચી જવા પામી હતી. ત્યારે થોડીવારમાં જ આ ભયાવહ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા હોટલનો તમામ સ્ટાફ અને આજુબાજુના લોકોએ ઘટનાસ્થળે દોડી જઇ આગ બુઝાવવા પાણીનો જોરદાર મારો ચલાવ્યો હતો અને બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ ભયાવહ આગ પર મહદઅંશે કાબુ મેળવવામાં સફળતા મળી હતી. પરંતુ ત્યાં સુધીમાં તો આ હોટલના ટી સ્પોટના ફર્નિચર સહિતની તમામ ચીજવસ્તુઓ હોટલ માલિક અને સ્ટાફની નજર સામેં જ બળીને ખાખ થઇ જતા હોટલ માલિકને મોટું નુકશાન પહોંચ્યું હતુ. ત્યારે કદાચ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં ખનીજ વાહનોમાં જીપીએસ સિસ્ટમ ન લગાવતાં ખાણ ખનીજ ઉદ્યોગ ઠપ્પ
ડીસા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં રેતી કપચી સહિત ખનીજનું વહન કરતા વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવાના...
NORTHEAST INDIA FESTIVAL Celebrating The 75th Anniversary of INDIA -THAILAND Relations
Central World Complex BangkokDate -30th-31st July 2022
ધોરાજીમાં રસ્તાઓ પર ભરાયાં વરસાદી પાણી #rajkot #dhoraji #rain
ધોરાજીમાં રસ્તાઓ પર ભરાયાં વરસાદી પાણી #rajkot #dhoraji #rain
नहर में गिरा नंदी, क्रेन से बाहर निकाला
कोटा में आज गुरुवार को एक भारी भरकम नदी नहर में जा गिरा। जो वापस बाहर नहीं निकल पाया। नहर की...
यू पी, एम पी के बाद क्या हरियणा में बुलडोज़र राजनैतिक
हथियार बन गया है?
*पंजाब हरियाणा हाईकोर्ट ने नूह (मेवात) में गरीबों के उजड़ते आशियाने पर संज्ञान लिया है*
...