ધ પરફેક્ટ મિસ્ટર મિસ એન્ડ કિડ્સ ફેશન શો અને બ્રાઇડલ કોમ્પિટિશન 2023 ઓર્ગેનાઈઝ બાય કૃપા સોલંકી દ્વારા એક ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું જેમાં 1 વર્ષ ના નાના ભૂલકાઓ થી લઈને દરેક ઉંમરના વ્યક્તિઓ એ ભાગ લીધો હતો જેમાં જ્યુરી મેમ્બર માં ઘણાબધા ગુજરાતી કલાકાર પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ માં ખાસ આકર્ષણ નું કેન્દ્ર ગુજરાતી ફિલ્મ "અનોખી" ના કલાકારો એ જમાવ્યું હતું જેમાં દક્ષરાજ આર્જવ ત્રિવેદી (છેલ્લો દિવસ ફેમ ધ્રુવલો ) અને આ ફિલ્મ ની હિરોઈન ભૂમિકા બારોટ પણ હાજરી આપી દર્શકોનું આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા આ શો દરમ્યાન વિનર ને જ્યુરી ના હસ્તે ઇનામ અને ટ્રોફી વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુણાલ અમીન તથા વિશાલ જેઠવા જ્યુરી મેંમ્બર ની વિશેષ ઉપસ્થિતિ માં ટ્રોફી એનાયત કરવામાં આવી હતી