દિયોદરમાં આધાર ઓપરેટરની સરાહનીય કામગીરી જોવા મળી છે.દિયોદર તાલુકા પંચાયત ખાતે આઈ.સી.ડી.એસ વિભાગમાં આધાર કાર્ડની કામગીરી કરતા ઓપરેટરની સરાહનીય કામગીર કરી છે. દિયોદર તાલુકા ના પાલડી ગામની ચાર વર્ષની બાળકીનો હાથ ભાગી જતા સારવાર માટે આયુષ્યમાન કાર્ડ બનાવવા આધાર કાર્ડ ની તાત્કાલિક જરૂર પડતા બાળકીના ઘરે જઈ આધાર કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું.,,આધાર ઓપરેટર શૈલેષ પ્રજાપતિ અને હિતેશ ઠાકોરનો બાળકીના પરીવારજનો એ આભાર માન્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
124 स्टूडेंट ऑल महाराष्ट्र मे कामयाब!
124 स्टूडेंट ऑल महाराष्ट्र मे कामयाब!
નીતિ આયોગના ત્રીજા અહેવાલ અંગે ભાજપા સરકાર કેમ મૌન ? સરકાર સામે ડૉ.મનીષ દોશીના આકરા પ્રહાર #congress
નીતિ આયોગ દ્વારા ત્રીજા અહેવાલમાં ગુજરાતની સ્થિતિ કથળીઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્ષ – ૨૦૨૧ માં...
कांग्रेस का दंगों का इतिहास,, राजीव ने सिख दंगे कराए; पायलट दंगे कराकर नेता बने-प्रदेश बीजेपी प्रभारी
बीजेपी के प्रदेश प्रभारी राधा मोहन दास अग्रवाल ने शुक्रवार को टोंक में कांग्रेस पर जमकर निशाना...
Lok Sabha Election Results 2024 Live: 100 से ज्यादा सीटों के रुझान आए | Rahul Gandhi | PM Modi
Lok Sabha Election Results 2024 Live: 100 से ज्यादा सीटों के रुझान आए | Rahul Gandhi | PM Modi