દિયોદરમાં આધાર ઓપરેટરની સરાહનીય કામગીરી જોવા મળી છે.દિયોદર તાલુકા પંચાયત ખાતે આઈ.સી.ડી.એસ વિભાગમાં આધાર કાર્ડની કામગીરી કરતા ઓપરેટરની સરાહનીય કામગીર કરી છે. દિયોદર તાલુકા ના પાલડી ગામની ચાર વર્ષની બાળકીનો હાથ ભાગી જતા સારવાર માટે આયુષ્યમાન કાર્ડ બનાવવા આધાર કાર્ડ ની તાત્કાલિક જરૂર પડતા બાળકીના ઘરે જઈ આધાર કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું.,,આધાર ઓપરેટર શૈલેષ પ્રજાપતિ અને હિતેશ ઠાકોરનો બાળકીના પરીવારજનો એ આભાર માન્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Aurangabad | मुसळधार पाऊस सुरू असताना शेतात वीज कोसळली; वीज पडल्याने शेतकरी दांपत्य गंभीर भाजले
Aurangabad | मुसळधार पाऊस सुरू असताना शेतात वीज कोसळली; वीज पडल्याने शेतकरी दांपत्य गंभीर भाजले
Delhi Fire: दिल्ली के जहांगीरपुरी में भीषण आग, झुग्गियां जल कर हुईं ख़ाक
Delhi Fire: रविवार सुबह करीब 10 बजे दिल्ली के जहांगीरपुरी इलाके में भीषण आग लग गई. आग में 100 से...
આજરોજ આવધા અને રાજપુરી જગલ ગામના આગેવાનો દ્રારા મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું
આજ રોજ આવધા અને રાજપુરી જગલ ગામના આગેવાનો દ્રારા આવનારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નીના ભાગ રૂપે...
Car Care Tips: कार के बैटरी टर्मिनल्स को कब और कैसे करना चाहिए साफ? यहां जानिए पूरा प्रोसेस
Car Care Tips कार खरीदने के बाद उसकी देखभाल करना काफी जरूरी है। अपने इस लेख में हम इससे संबंधित...