બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં સેવાકીય પ્રવૃતી કરતી સંસ્થા લાયન્સ ક્લબ પરિવાર ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ મિટિંગમાં પ્રમુખ, મંત્રી તેમજ ખજાનચી ને વરણી કરવામાં આવી હતી.પ્રમુખ તરીકે બી.કે.જોશી તેમજ મંત્રી તરીકે સેવાકીય પ્રવૃતિ સાથે હર હંમેશા જોડાયેલા જામાભાઈ પટેલ તેમજ ખજાનચી તરીકે ચેનાજી ડાભી ડેલિકેટ ની વરણી કરવામાં આવી હતી.આ પ્રસંગ લાયન્સ કલબ પરિવાર ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે કે.પી. માળી, અમરતભાઈ ભાટી, હેમંતભાઈ ત્રિવેદી, દશરથભાઈ નાઈ,ગણેશ ભાઈ પટેલ, વિક્રમભાઈ પટેલ, હિંમત ભાઈ સુથાર સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બે દિવસમાં સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 30નો વધારો
આગામી દિવસોમાં શ્રાવણ માસ, રક્ષાબંધન અને જન્માષ્ટમી સહિતના અનેક તહેવારો આવી રહ્યા છે.એવામાં...
વાવ ગામે રૂર્બન નલ સે જલ યોજનાના સંદર્ભિત ચાર કરોડથી વધુના કામોમાં ગેરરીતિના મુદ્દે મહામહિમશ્રી રાષ્ટ્રપતિશ્રીને લેખિત રજૂઆત......
આવાજ ન્યુઝ 24×7
આર.એચ.રાજપૂત તા:06/12/2022
બનાસકાંઠા...
Gujarat assembly election Opinion Poll 2022 || BJP||AAP||CONGRESS
Gujarat assembly election Opinion Poll 2022 || BJP||AAP||CONGRESS
Delhi Weather Updates: दिल्ली में कल थी मौसम की सबसे सर्द रात, 3.8 डिग्री दर्ज हुआ तापमान |Cold Wave
Delhi Weather Updates: दिल्ली में कल थी मौसम की सबसे सर्द रात, 3.8 डिग्री दर्ज हुआ तापमान |Cold Wave