મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર વહેવલથી તરકાણી વચ્ચેના જંગલ વિસ્તારમાં વહેવલ ગામની સીમમાં વર્ષો જૂનું કદાવર વૃક્ષની ડાળીઓ તૂટી પડતા મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર પડતા હાઇવે પર થોડી ક્ષણો માટે ટ્રાફિક સર્જાયો હતો જોકે સ્થાનિકો મદદે પહોંચી એક સાઈડના રસ્તાને વાહન વ્યવહાર માટે તરત જ શરૂ કરી દેવાયો હતો અને ત્યારબાદ પુરા રસ્તાને વાહન વ્યવહાર માટે ખુલ્લો કરાયો હતો કદાવર વૃક્ષની ડાળીઓ તૂટી તે સમયે કોઈપણ વાહન પસાર નહિ થતું હોવાથી દુર્ઘટના તળી જવા પામી હતી.
મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર કદાવર વૃક્ષની ડાળીઓ તૂટી પડી રોડ પર પડતા વાહન વ્યવહાર ને અસર. મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર વહેવલ થી તરકાણી વચ્ચે ના જંગલ વિસ્ત
