કોડીનાર તાલુકા કા ઘાંટવડ ગામ માં ફરી એક વખત આદમ ખોર દીપડા એ એક બકરા ઉપર જીવલેણ હુમલો કરી નાચી ગયો હતો ઘાંટ ઘાટવડ ગામ માં જામવાળા રોડ ઉપર ગાયત્રી મંદીર વિસ્તાર માં કોડીનાર નાં સૈયદ રફીક બાપુ કાદરી ની જમીન આવેલી છે ત્યાં બોપર ના 11/00 વાગ્યા નાં આસપાસ રફીક બાપુ ની વાડી માં અચાનક દિપડો આવી જતા અફડા તફડી થય ગઈ હતી અને તેમના બકરા ઉપર જીવલેણ હુમલો કરી નાચી ગયો હતો રફીક બાપુ નાં ખેડૂત અલી ભાઈ એ જણાવ્યા મુજબ અલી ભાઈ ત્યાં બગીચા માં કામ કરી રહ્યા હતા ને ઓચિંતા નો દીપડો આવી બકરા ને જડબા માં લઇ લીધો હતો અલી ભાઈ અને તેમના પરીવાર દ્વારા દીપડા ને સિસકારો બોલાવતા દીપડો બકરા ને મૂકી ને બાજુ નાં વાડ માં ઘુસી ગયો હતો અને તેમને વન વિભાગ માં સોલંકી સાહેબ ને ટેલીફોનીક જાણ કરી આપી હતી વન વિભાગના દ્વારા ખાત્રી આપી આપી ને બોપર પછી પાંજરું મૂકી આપવામાં આવશે તેમજ તે જમીન ની બાજુમાં ખેડૂત સલીમ ભાઈ સરવિયા ની પાસે માહીતી એવી મળી છે કે ગાયત્રી મંદિર નાં વિસ્તાર માં ત્રણ દીપડા રોજ માટે હેરાન કરે છે અને વન તંત્ર ને રજૂઆત કરી ને મિડીયા નાં માધ્યમ થી કહ્યું હતુ
પણ ઉલેખનીય છે કે ઘાંટવડ માં હજુ દીપડા નાં ભોગ કેટલા લોકો અને પશુ પક્ષીઓ બનશે તે હવે જોવું રહ્યું