કાલોલ તાલુકાના મધવાસ ગામે આવેલુ સ્વયંભુ ગૌષ્ણેશ્વર મહાદેવ સમગ્ર કાલોલ હાલોલ અને આસપાસ નાં પંથકના શિવ ભક્તો માં અનેરું મહત્વ ધરાવે છે. દેવ દિવાળી નાં પવિત્ર દિવસે ગામનાં અગ્રણીઓ અને યુવાનો તથા શિવભકતો દ્વારા ભગવાન શિવ અને માતાજી ની આસપાસ ફુલો ની ભવ્ય રંગોળી બનાવી તેની આસપાસ દિવડા પ્રગટાવી સમગ્ર મંદીર પરિસર ને સજાવવામાં આવ્યુ હતુ દીપમાળા અને ફુલો ની રંગોળી નાં દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી દર્શન કર્યાં હતા મંદિરના પરિસર માં આવેલ હનુમાનજીના મંદિરે પણ ભવ્ય રંગોળી બનાવી દીપ પ્રગટાવ્યા હતા ફૂલ અને દીપમાળા નાં અનેરા સંગમ અને મંદીર ની ચોફેર દિવડા નાં ઝગમગાટ થી મનમોહક વાતાવરણ સર્જાયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chandrayaan 3: च्रंदयान- 3 ने रच दिया इतिहास, Lander Vikram की Soft Landing से पहले कई मुश्किलें
Chandrayaan 3: च्रंदयान- 3 ने रच दिया इतिहास, Lander Vikram की Soft Landing से पहले कई मुश्किलें
કઠલાલ ના લક્ષ્મીપુરા પ્રા.શાળાના કમ્પાઉન્ડમાં પેવર બ્લોક ફીટીગ નું ખાતમુહૂર્ત કરાયું.
કઠલાલ ના લક્ષ્મીપુરા પ્રા.શાળાના કમ્પાઉન્ડમાં પેવર બ્લોક ફીટીગ નું ખાતમુહૂર્ત કરાયું.
Credit Policy Key Takeaways | Repo Rates Unchanged | इस बार के एलानों से कितना खुश हुआ बाजार?
Credit Policy Key Takeaways | Repo Rates Unchanged | इस बार के एलानों से कितना खुश हुआ बाजार?
કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર 2022 | Spark Today News
કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર 2022 | Spark Today News
Underwater Metro in Kolkata : कोलकाता में देश के पहले अंडरवाटर मेट्रो रेल सेक्शन का उद्घाटन (BBC)
Underwater Metro in Kolkata : कोलकाता में देश के पहले अंडरवाटर मेट्रो रेल सेक्शन का उद्घाटन (BBC)