14 ઇચ વરસાદ '25 કરોડ' તાણી ગયો: વડોદરામાં કાપડ, ફર્નિચર, કરિયાણાની દુકાનોમાં સામાન તબાહ, 1,000 કાર અને 2,000થી વધુ ટૂ-વ્હીલર બંધ પડ્યાં.
વડોદરામાં 24 જુલાઈએ પડેલા 14 ઈંચ વરસાદથી તારાજી સર્જાઈ હતી. આજે ચોથા દિવસે પણ વેપારીઓને કળ વળી નથી, કારણ કે કાપડબજાર, ફર્નિચરબજાર, કરિયાણાબજાર સહિતની બજારોમાં આવેલી દુકાનોમાં પૂરનાં પાણી ઘૂસી ગયાં હતાં, આથી દિવ્ય ભાસ્કરે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણીમાં ડૂબેલી દુકાનો ખાતે પહોંચી હતી. જેમાં જાણવા મળ્યું છે કે, વડોદરાના વેપારીઓને 20 કરોડથી વધુનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેમજ ભારે વરસાદમાં...
Nirav Barot
2024-07-27 06:13:36