રોટરી ક્લબ ડીવાઈવ દ્વારા ફ્રી થાઈરોઈડ અને ડાયાબિટીસ કેમ્પ યોજાયો..

રોટરી ક્લબ ડીવાઈન ડીસા દ્વારા થાઇરોઈડ અને ડાયાબિટીસ ચેક અપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું..

જેમાં 25 જેટલી બહેનો નું ચેકઅપ કરવામાં‌ આવ્યું હતું..

આ સમગ્ર કાર્યક્રમ શારદા વુમન્સ હોસ્પિટલ ખાતે યોજાયો..

આ કાર્યક્રમમાં પ્રમુખ ડોક્ટર બિનલબેન માળી ,ઉપપ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલ ,જોઈન્ટ સેક્રેટરી કાંતાબેન પટેલ , પ્રોજેક્ટ ચેરમેન ડૉક્ટર જીગીશાબેન પ્રજાપતિ સાથે રોટેરીયન અલ્પાબેન ,વીણાબેન ફાલ્ગુનીબેન ,દીપિકાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા..

સમગ્ર કાર્યક્રમ માં ડૉક્ટર અરવિંદભાઈ પ્રજાપતિ તેમજ તેમના સ્ટાફનો ખૂબ જ સહકાર મળ્યો હતો..