અમરેલી ટાઉનમા રાજકમલ ચોક,સીટીમોલ કોમ્પલેક્ષમા આવેલ શ્રી રામ મોબાઇલની દુકાનમાથી આધાર પુરાવા કે બીલ વગરના મોબાઇલ ફોન કિ.રૂ.૧,૧૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી સીટી પોલીસ સ્ટેનશનની સર્વેલન્સ ટીમ 

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

 અમરેલી જીલ્લામા ગેરકાદેસર રીતે વેચાણ થતા મોબાઇલ ફોન તથા ગેરકાયદેસર પ્રવૃત્તી અટકાવવા સારૂ અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર ડી.વી.પ્રસાદ ની રાહબરી હેઠળ અમરેલી સીટી પોલીસ સ્ટેશનનની સર્વેલન્સ ટીમ અમરેલી ટાઉનમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન ચોક્કસ બાતમી આધારે અમરેલી,રાજકમલ ચોક,સીટીમોલ કોમ્પલેક્ષમા આવેલ શ્રી રામ મોબાઇલ નામની દુકાનમાથી અલગ અલગ કંપનીના કુલ મોબાઇલ ફોન નંગ-૦૯ કિ.રૂ.૧,૧૪,૦૦૦/- ના સાથે એક ઇસમોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ મુદ્દામાલઃ-

(૧) iPhone 12 IMEI NO.35967657488584 કિ.રૂ.૪૦૦૦૦/-

(ર) iPhone 11 IMEI N0.35658110992006 કિ.રૂ.30000/-

(૩) iPhone 8 Plus IMEI NO.356716083361627 કી.રૂ.૧૫૦૦૦/- 

(૪) iPhone 6S IMEI NO.353316072689725 કી.રૂ.૫૦૦૦/-

(૫) iPhone 5 C IMEI NO.358822050238414 કી.રૂ.૫૦૦૦/-

(૬) One Plus 3T IMEI NO.862563036935595 IMEI No.862563036935587 કી.રૂ.૪૦૦૦/-

(૭) Samsung Note 10 Lite IMEI NO.355463111284956 કી.રૂ.૮૦૦૦/-

(૮) POCO M3 IMEI NO.865617056976637 IMEI NO.865617056976645 કી.રૂ.૪૦૦૦/-

(૯) VIVO ZIPro IMEI NO.868116048275056 IMEI NO.868116048275049 કી.રૂ.૩૦૦૦/-

પકડાયેલ આરોપીઓની વિગતઃ-

(૧) શૈલેષભાઇ બાબુભાઇ ગોસાઇ ઉ.વ.૪૨, ધંધો.વેપાર, રહે.પ્રતાપપરા,નાના આંકડીયા રોડ,રીમાન્ડ હોમ ની પાછળ, તા.જી.અમરેલી,

કામગીરી કરનાર અધિકારી કર્મચારી

આમ સદરહું કામગીરી અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર ડી.વી.પ્રસાદ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટે.સર્વેલ્સ ટીમના હેડ કોન્સ.દિનેશભાઇ સરવૈયા,રાજેન્દ્રભાઇ ચૌધરી તથા પો.કોન્સ.જગદીશભાઇ પોપટ,ધવલભાઇમકવાણા,ચિરાગભાઇ માટીયા,વનરાજભાઇ માંજરીયા વી.પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.