ખડીર પોલીસ સ્ટેશન દ્વારા રતનપર ગામ શ્રી રામકૃષ્ણ દેવ વિધા સંકુલ ખાતે E-FIR અંગે સેમિનાર યોજવામાં આવ્યો...

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આજરોજ તા.07/08/2022 ના ક.12/00 થી 13/30 દરમ્યાન ખડીર પોલીસ સ્ટેશન દ્વારા રતનપર ગામ શ્રી રામકૃષ્ણ દેવ વિધા સંકુલ ખાતે E-FIR અંગે સેમિનાર યોજવામાં આવેલ જે સેમિનારમાં મ્હે. શ્રી મહેન્દ્ર બગડીયા સર પોલીસ અધિક્ષક શ્રી પુર્વ કચ્છ ગાંધીધામ તેમજ શ્રી કે.જી.ઝાલા સાહેબ ના.પો.અધિ. ભચાઉ વિભાગ તેમજ સી.પી.આઈ શ્રી ડી. એમ. ઝાલા સાહેબ તેમજ ભચાઉ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી પાર્વતી બેન હમીરભાઈ આહિર તેમજ રતનપર ગામ ના સરપંચ વેજીબેન દશરથભાઈ આહિર તેમજ ખડીર વિસ્તારના અગ્રણીઓ અને નાગરિકો હાજર રહેલ. જે સેમિનારમાં E-FIR બાબતે તેમજ સાયબર ક્રાઇમ અવરનેશ બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ તથા સીટીઝન પોર્ટલ ના ઉપયોગથી વાહન ચોરી તેમજ મોબાઈલ ચોરીના બનાવ અંગે E-FIR કઇ રીતે કરવી તે અંગે વિડિયો મારફતે સમજ કરવામાં આવેલ...