https://youtu.be/r_zM7Kc7yOg

પાંથાવાઙા અને કુચાવાઙા વચ્ચે બાઈક અને ટ્રેઈલર વચ્ચે ગંભીર અકસ્માત 

અકસ્માત મા બાઈક સવારનુ ઘટના સ્થળે જ મોત નિપજતા સમ્રગ વિસ્તારમા અરેરાટી વ્યાપી જવા પામી હતી 

અકસ્માત મા પાંથાવાઙાના રહેવાસી સુજાભાઈ રબારીનુ મોત નિપજયુ 

સુજાભાઈ લગ્નમા જવા નિકળ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો 

અકસ્માત ના પગલે પાંથાવાઙા પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે