બ્રહ્મસમાજના ભાઈ-બહેનો માટે પોરબંદરમા સૌપ્રથમ વખત યોજાશે રોજગાર મેળો જેમાં ગુજરાત રાજ્યના કોઈપણ જીલ્લાના બ્રહ્મસમાજના ભાઈ-બહેનો આ રોજગાર મેળામાં રોજગારી મેળવવા ભાગ લઈ શકશે.

શ્રી ભાગ્યવિજયભાઈ હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્રહ્મસમાજના જે લોકોને નોકરી (રોજગારી) આપવાની સેવાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે તેના માટે અત્યાર સુધીમાં જેટલા ભાઈ-બહેનોએ રોજગારી મેળવવા રીસ્યૂમ આપેલા છે, તેમને ઈન્ટરવ્યૂ માટે પોરબંદર ખાતે તા.૧૪-૦૫-૨૦૨૩, રવિવારના રોજ સવારે ૯:૦૦ કલાકે હાજર થઈ જવાનું રહેશે અને ૯:૩૦ સુધીમાં પોતાનું રજીસ્ટ્રેશન તથા ડોકયુમેન્ટ વેરીફાઈડ કરાવવાના રહેશે.

જે બ્રહ્મસમાજના ભાઈ-બહેનો આ ફોર્મ ભરી શકયા નથી તે લોકો પણ આ રોજગાર મેળામાં ભાગ લઈ શકશે પણ તેમને તેમના જરૂરી ડોકયુમેન્ટ સાથે લાવવાના રહેશે. (રીસ્યૂમ, છેલ્લું ડિગ્રી સર્ટિફિકેટ)

*:: ઈન્ટરવ્યૂ આપવા આવવાનું સ્થળ ::*

શ્રીમતી જે. એ. જોષી ઔદિચ્ય ગોહિલવાડી બ્રહ્મસમાજ વિદ્યાર્થીભુવન, એરપોર્ટ રોડ, પેરબંદર.

સમય - સવારે ૯:૦૦ કલાકના ૧૫ મીનીટ પહેલા હાજર થવાનું રહેશે.

તા.૧૪-૦૫-૨૦૨૩, રવિવાર.

:: સંપર્ક ::

નિરવભાઈ દવે - 9978440142

ગીરીશભાઈ વ્યાસ - 9824284240

શ્રીધરભાઈ પુરોહિત - 9824062887

દેવેન્દ્રભાઈ પંડયા - 7778933330

દેવવ્રતભાઈ જોષી - 9033904954

મીહિરભાઈ શુકલ - 6351284868