પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મહુવા તાલુકાના બારતાંડ ગામે ખંડાલ ફળિયામાં રહેતા 53 વર્ષીય કિશોરભાઈ લલ્લુભાઈ પટેલ તારીખ 01/05/2023ને સોમવારના રોજ સવારે 8 વાગ્યાના અરસામાં ખંડાલ ફળિયામાં આવેલ વિક્રમભાઈ નગીનભાઈ પટેલના ઘરની પાછળ આવેલ તાડના ઝાડ પર ગલેલી પાડવા ચઢ્યા હતા.ગલેલી પાડતી વેળાએ અકસ્માતે કિશોરભાઈ પટેલ તાડના ઝાડ પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઘવાયા હતા.અને ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઘટના અંગે મહુવા પોલીસને મૃતકના પુત્ર અવિનાશ પટેલે જાણ કરતા મહુવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বিদগ্ধ পণ্ডিত মুক্তিযুজাৰু কামেশ্বৰ দাসৰ মৃত্যু দিৱস উদযাপন
অসমৰ এগৰাকী বিদগ্ধ পণ্ডিত মুক্তিযুঁজাৰু অসমৰ সৰ্বোচ্চ আসন অসম লোকসেৱা আয়োগৰ প্ৰথম গৰাকী অসমীয়া...
मोटरसाइकिल डिवाइडर से टकराई एक युवक की मौत दो घायल पुलिस ने मृतक का करवाया पोस्टमार्टम
शहर के विज्ञान नगर थाना क्षेत्र में मोटरसाइकिल की डिवाइडर से टकराने पर एक युवक की दर्दनाक मौत हो...
বিত্তমন্ত্ৰী অজন্তা নেওগক গোলাঘাট গৌৰৱ বঁটা প্ৰদান।
বিত্তমন্ত্ৰী অজন্তা নেওগক গোলাঘাট গৌৰৱ বঁটা। আজি গোলাঘাট এমেচাৰ থিয়েটাৰ চাইটিৰ প্ৰেক্ষাগৃহত এক...