આજરોજ અમદાવાદ શહેર સી જી રોડ લાલ બંગલા સ્થિત કાર્યરત લોક આશીર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા મુકેશભાઈ માધવાની ના પત્ની શ્રી રેખાબેન માધવાની નો જન્મદિવસ કાલુપુર સ્થિત શ્રી વિધ્યા એજ્યુકેશન એકેડેમીમાં વિદ્યાર્થીઓ ને સ્કુલ બેગ વિતરણ કરી તેમજ નાસ્તા ના આયોજન સાથે ઉજવણી કરવામાં આવેલ. લોક આશીર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ચેતનબાપુ તથા આકાશભાઈ તેમજ સમગ્ર ટ્રસ્ટ પરીવાર તેમજ શ્રી વિધ્યા એજ્યુકેશન એકેડેમી ના સંચાલક ધવલસર તેમજ તમામ વિદ્યાર્થીઓ મુકેશબાઈ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.રેખાબહેનને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આપ આવા સુંદર સમાજસેવાના કાર્યો કરતા રહો એ જ શુભેચ્છાઓ પાઠવતા આનંદની લાગણી અનુભવીએ છીએ.
આજના કાર્યક્રમ માં ખાસ ભગવાન ભાઈ માધવાની ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમ નું ખુબ જ સુંદર આયોજન કર્યું અને તેમના આશીર્વાદ મેળવવાનો અમને લાભ મલ્યો તે બદલ અમે સૌ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યકત કરીએ છીએ.આપ સમગ્ર માધવાની પરીવારનો આજના કાર્યક્રમ મા સહયોગ આપવા બદલ ખુબ ખુબ આભાર
🙏🙏🌷🌷🌸🌸💐💐🌹🌹🌺🌺