અમરેલી પંથકમાં ચકચાર મચી જવા પામ્યો ગંભીરઘટના બની છે આશિષ બગડા નામના જુવાન યુવકે ગળાફાંસો ખાયઆપઘાત કર્યો છે યુવકે આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ લખી જેમાં લખ્યું કે મમ્મી પપ્પા આઇ લવ યુ પપ્પા મને માફ કરજો અને બહેન તારા લગ્નમાં તારા ભાઈનું શરીર નહીં હોય પણ તારા ભાઈની હાજરી હશે આવું લખી જીવન ટૂંકાવ્યું અમરેલીના સાંસદની સરાફી મંડળીમાં પટાવાળા તરીકે કામ કરતા આશિષ નામના યુવકે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામ્યો છે હું તો યુવા ને મરતા પહેલા પોતાના માતા પિતાની માફી માંગી હોવાની સુસાઇડ નોટ મળી છે પોલીસે મુતક નો મોબાઇલ ફોન કબજે કરી તપાસ હાથ ધરી છે જેની પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણના કારણે જિંદગી ટૂંકાવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અમરેલીના સાંસદ નારણ કાછડીયા ની સમુદ્ર નાગરિક શરાફી મંડળીમાં આશિષ બગડા નામનો યુવક નોકરી કરતો હતો નોકરી પરથી આવ્યા એની બાજુમાં બાજુની ઓફિસમાંથી તેને ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતા આશિષ નો ફોન બંધ આવતા અન્ય કર્મચારીઓ શરાફી મંડળીની ઓફિસમાં તપાસ માટે ગયા હતા ત્યારે આશિષને ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી યુવકે આપઘાત કરતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં જુઓ કે લખ્યું કે મમ્મી આઈ લવ યુ પપ્પા આઈ લવ યુ મને માફ કરજો અને બહેન પપ્પાનું ધ્યાન રાખજો કોઈ પણ તકલીફ પડવા દેતી નહીં. અમે દીકરો બનીને સાચવજે કાકા માસી આયુષ્મિત અનુજ પ્રીત હંમેશા તમારી સાથે જ છું આ ઘટના અંગે ડીવાયએસપી શ્રી ભંડેરીએ જણાવેલ કે આ બે ચીઠીમાં કોઈ બીજી બાબત સામે નથી આવી પણ તેમના મોબાઇલમાં તપાસ કરતાં પ્રાથમિક રીતે આ બનાવ પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોઈ શકે છે પોલીસ તપાસ શરૂ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ તિથલ બીચની મુલાકાત કરી | Headline News
નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ તિથલ બીચની મુલાકાત કરી | Headline News
KMSS Protest : ভূমিৰ অধিকাৰ বিচাৰি চছলত কৃষক মুক্তি সংগ্ৰাম সমিতিৰ গণ ধৰ্ণা
KMSS Protest : ভূমিৰ অধিকাৰ বিচাৰি চছলত কৃষক মুক্তি সংগ্ৰাম সমিতিৰ গণ ধৰ্ণা
કોંગ્રેસ સમિતિ મહુવા દ્વારા ગુજરાત બંધમાં જોડાવા અનુરોધ કરાયો.
કોંગ્રેસ સમિતિ મહુવા દ્વારા ગુજરાત બંધમાં જોડાવા અનુરોધ કરાયો.
ইউৰোপ মহাসাগৰত সাতুৰিবলৈ সাজু এলভিছ আলি হাজৰিকা শুভেচ্ছা জ্ঞাপন সদৌ অসম অলিম্পিক সন্থা
ইউৰোপ মহাসাগৰত সাতুৰিবলৈ সাজু এলভিছ আলি হাজৰিকা শুভেচ্ছা জ্ঞাপন সদৌ অসম অলিম্পিক সন্থা
क्या राजस्थान में बदलने वाली है मंत्रीमंडल की तस्वीर,4 जून बाद हो सकता है फेरबदल !
राजस्थान में लोकसभा चुनाव के लिए मतदान संपन्न हो चुका है. राजस्थान में दो फेज में 25 सीटों पर...