મહુવા માર્કેટિંગ યાર્ડ માં યુવક ની મુનાફ યાસીનભાઈ ચાવડા નામના યુવક ની હત્યા

મહુવા માં વિજપડી ગામના ડુંગળી ભરી આવેલા આવેલા ટ્રક ડ્રાઈવર ની નિર્મમ હત્યા

પહેલા વીજપડી ટ્રક ધારક પાડોશી સાથે થઈ હતી માથાકૂટ

જેની દાજ રાખી વિજપડીના બે પાડોશી અને મહુવા ના બે અજાણ્યા શકસો મળી ચાર શકસો એ હત્યા એ આપ્યો અંજામ

પડખા ના ભાગે 1 છરી નો ઘા મારી યુવક ને ઉતર્યો મોત ને ઘાટ 

ઘટનાની જાણ પોલીસ ને કરતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે

મૃતદેહ ને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આગળ ની કાર્યવાહી હાથધરી

ઘટનાં ને પગલે લોકો ના ટોળા હોસ્પિટલ ખાતે થયા એકત્ર

રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા