મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, રાજયના અલગ-અલગ પોલીસ સ્ટેશન, વિસ્તારમાં, ધાડ-લુંટ, ધરફોડ, ચોરી, ખૂનની કોશિષ, અપહરણ, પોલીસ ઉપર હુમલો, છેડતી,પોલીસ જાપ્તામાંથી ફરાર તથા મારામારી જેવા ૭૦ થી વધુ ગંભીર ગુનાઓ આચરનાર રીઢા અને ખુંખાર ચીખલીગર ગેંગને દબોચી સુરત શહેરના ખટોદરા તેમજ ઉધના પો.સ્ટે. વિસ્તારના ઘરફોડ ચોરીના તેમજ મો.સા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કુલ-૦૫ અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરી કુલ સોના ચાંદીના દાગીના મો.સા. વાહનો મળી કુલ રૂ.૧૦,૧૬,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરતી ખટોદરા પોલીસ સર્વેલન્સ ટીમ

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પોલીસ કમિ. સુરત શહેર તથા સંયુકત પોલીસ કમિ. સેકટર-૨ સુરત શહેર તથા , નાયબ પોલીસ કમિ ઝોન-૪ સુરત શહેર તથા .મદદનીશ પોલીસ કમિ. એચ ડીવીઝન સુરત શહેરનાઓની સુચના મુજબ તથા પોલીસ ઇન્સપેકટર આર.કે.ધુળીયા ખટોદરા પોલીસ સ્ટેશન સુરત શહેર નાઓના માર્ગદર્શન હેઠળ

પો.સ્ટે. વિસ્તારમાં બનતા ઘરફોડ ચોરીના તેમજ વાહન ચોરીના બનાવો અટકાવવા અને શોધી કાઢવાની માટે મળેલ સુચના અને માર્ગદર્શન અનુસધાને તા ૨૬/૦૪/૨૦૨૩ના રોજ સર્વેલન્સ સ્ટાફના પો.સબ ઇન્સ. યુ.એન.જાડેજા તથા સ્ટાફના પો. કર્મચારીઓ સાથે ખટોદરા પો.સ્ટે. ખાતે હાજર હતા. તે દરમ્યાન

પો.કો. કરણભાઇ ભરતભાઇ તથા કવિતભાઇ મનુભાઇ તથા જગદીશભાઇ દીપકભાઇ નાઓને સચોટ બાતમીરાહે હકીકત મળેલ કે

 “ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરી કરનાર ચીકલીગર જેવા ઇસમો સોનુ તથા ચાંદી વેચવાની પેરવીમાં એક રાખોડી કલરનું એવેન્જર મો.સા. નંબર વગરની લઇને ખટોદરા ગાંધી કુટીર કચરા પ્લાન્ટ ખાડી રોડ ઉપરથી પસાર થનાર છે. જેમાના ચાલક ઇસમે શરીરે કાળા વાદળી કલરનો ચોકડા વાળો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. તેની પાછળ બેસેલ ઇસમે શરીરે સફેદ કલરનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે.

જે મુજબની બાતમી મળેલ હોય જે આધારે સ્ટે.ડા.માં નોંધ કરાવી સદર હકીકત વાળી જગ્યાએ અલગ અલગ સર્વેલન્સ સ્ટાફની ટીમો બનાવી વોચમાં હતા જે . દરમ્યાન મજકુર વર્ણન વાળા ઇસમો મો.સા. હંકારી પસાર થતા જેઓને રોકવાનો ઇશારો કરતા મજકુર બન્ને ઇસમો પોલીસને જોઇ જતા પોતાનું મો.સા. પુરઝડપે હંકારી ભાગવા લાગેલા

જેની પાછળ સર્વેલન્સ સ્ટાફના માણસોએ પીછો કરી અટકાવવા જતા મજકુરોનું મો.સા. વળાંકમાં સ્લીપ થતા મો.સા. પડી જતા બન્ને ઇસમો ફગોળાઇ ગયેલા જેમા એક ઇસમને ઉપરની ટીમે દબોચી લીધેલ તેમજ પાછળ બેસેલ ઇસમ ભાગવા લાગેલ અને થોડે દુર ઉભેલાને એ.એસ.આઇ. યોગેશભાઇ સાહેબરાવ તથા અ.હે.કો. રામશીભાઇ રત્નાભાઇએ દબોચી લીધેલ

અને જેમના તેમ બેસાડી મજકુરો પાસેથી ઘરફોડીના સાધનો,ચોરાઉ મો.સા. તથા રોકડ રકમ તથા સોનાચાંદીના દાગીના તેમજ મોબાઇલ વિગેરે મળી કુલ કી.રૂ. ૧૦,૧૬,૨૦૦/-ની મતાનો મુદ્દામાલ કબ્જે કરી નીચે મુજબના બન્ને આરોપીનું પુછપરછ દરમ્યાન સુરત શહેરના કુલ-૦૫ અનડીટેકટ ગુના ડીટેકટ થયેલ છે. અને વધુ ગુનાઓ શોધાવાની શકયતા રહેલી છે. અને નીચે મુજબનો કુલ મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી જે પ્રશંસનીય કામગીરી કરેલ હતી.

શોધી કાઢેલ ગુનાઓ :-

(૧) ખટોદરા પો. સ્ટે. પાર્ટ ઍ- ગુ.ર.નં.૧૧૨૧૦૦૨૩૨૩૦૩૧૮/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૮૦,૪૫૪,૪૫૭ મુજબ

 (૨) ખટોદરા પો. સ્ટે. પાર્ટ એ- ગુ.ર.નં.૧૧૨૧૦૨૩૨૩૦૩૧૫/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૮૦,૪૫૪,૪૫૭ મુજબ

(૩) ખટોદરા પો. સ્ટે. પાર્ટ એ- ગુ.ર.નં.૧૧૨૧૦૨૩૨૩૦૩૪૯/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૮૦,૪૫૪,૪૫૭ મુજબ

(૪) ઉધના પો. સ્ટે. પાર્ટ એ- ગુ.ર.નં.૧૧૨૧૦૦૪૭૨૩૮૦૦/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ

 (૫) ઉધના પો. સ્ટે. પાર્ટ એ- ગુ.ર.નં.૧૧૨૧૦૦૪૭૨૩૦૯૧૯/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ

પકડાયેલ આરોપીઓ :-

(૧) રાહુલ ઉર્ફે પંડીતસિંહ ઉર્ફે ધર્મસિંહ S/O બાદલ બંજારા ઉ.વ.૫૦, રહેવાસી-હાલ ચોથો માળ સિદ્દતનગર, એસ.એમ.સી. આવાસ, ભેસ્તાન સુરત, મુળ વતન-ઇન્દ્ર કોલોની, ભાદારલાઉ, તા- દેસુરી, જિ.પાલીરાજાન,

(૨) અર્જુનસીંગ S/O બચ્ચનસિંગ ચીકલીગર ઉ.વ.૨૭,રહેવાસી- મકાન નંબર-૫ ગણેશનગર,એસ.એમ.સી. આવાસ વડોદગામ સુરત શહેર,

આરોપીઓ નો ગુનાહીત ઇતીહાસ:-

આરોપી રાહુલ ઉર્ફે પંડીતસિંહ ઉર્ફે ધર્મસિંહ 5/0 બાદલ બંજારા

(૧) ટ્રાન્સપોર્ટ નગર (જીલ્લો-પાલી) ગુ.ર.ન-૬/૨૦૧૮ ઇપીકો કલમ-૩૫૪,૪૫૨,૩૬૫ વિ. રાજસ્થાન,

(૨) આ ક્ષેત્ર જીલ્લો-પાલી ગુ.ર.નં-૩૫/૨૦૧૮ ઇપીકો કલમ-૩૬૩,૩૬૬ કરાજસ્થાન

(૩) રાની પો.સ્ટે ગુ.ર.નં-૧૭૯ ૨૦૧૮ ઇપીકો કલમ-૩૩૨,૩૫૩ રાજસ્થાન

(૪) કલોક ટાવર પો.સ્ટે. (અજમેર) ગુ.ર.નં-૨૫૭/૨૦૧૯ ઇપીકો કલમ-૪૫૭રાજસ્થાન

(૫) બ્યાવર સીટી પો.સ્ટે.(અજમેર) ગુ.ર.નં-૯૩૫/૨૦૧૯ ઇપીકો કલમ-૪૫૭રાજસ્થાન

 (૬) રોજત રોડ પાલી પો.સ્ટે.ગુ.ર.નં-૧૨૨/૨૦૧૯ ઇપીકો કલમ-૪૫૭,૩૮૦ રાજસ્થાન

(૭) રાની પો.સ્ટે. ગુ.ર.નં-૭૦/૨૦૧૯ ઇપીકો કલમ-૪૫૭,૩૮૦,૪૧૧ રાજસ્થાન

(૮) રાની પો.સ્ટે ગુ.ર.નં-૨૫૨।૨૦૧૯ ઇપીકો કલમ-૪૫૭,૩૮૦ રાજસ્થાન

(૯) બાલી પોસ્ટ. (જી. પાલી ).ર.નં-૧૯૦/૨૦૧૯ ઇપીકો કલમ-૪૫૭,૩૮૦ રાજસ્થાન

(૧૦) સુમેરપુર પો.સ્ટે. (જી. પાલી) ગુ.ર.નં-૪૪૭ ૨૦૧૯ ઇપીકો કલમ-૪૫૭,૩૮૦ રાજસ્થાન

(૧૧) અલ્વર ગેઇટ પો.સ્ટે. (અજમેર) ગુ.ર.નં-૪૭૦।૨૦૧૯ ઇપીકો કલમ-૩૭૯,૧૨૦(બી)રાજસ્થાન

(૧૨) પરલી શહેર પો. સ્ટે. (જી.બીડ) ગુ.ર.નં-૧૨૫/૨૦૦૨ ઇપીકો કલમ-૩૯૫ મહારાષ્ટ્ર

 (૧૩) પરલી શહેર પો. સ્ટે. (જી.બીડ) ગુ.ર.નં-૧૨૬/૨૦૦૨ ઇપીકો કલમ-૩૨૬ મહારાષ્ટ્ર

(૧૪) પરલી શહેર પો. સ્ટે. (જી.બીડ) ગુ.ર.નં-૧૪૩/૨૦૦૮ ઇપીકો કલમ-૩૯૯ મહારાષ્ટ્ર

 (૧૫) પરલી શહેર પો. સ્ટે. (જી.બીડ) ગુ.ર.નં-૧૬૪/૨૦૦૮ ઇપીકો કલમ-૩૯૪,૩૯૫ મહારાષ્ટ્ર

(૧૬) પરલી શહેર પો. સ્ટે. (જી.બીડ) ગુ.ર.નં.૧૬૫/૨૦૦૮ ઇપીકો કલમ-૩૯૪,૩૯૫ મહારાષ્ટ્ર

(૧૭) પરલી શહેર પો. સ્ટે. (જી.બીડ) ગુ.ર.નં.૧૫૫/૨૦૦૮ ઇપીકો કલમ-૪૫૭,૩૮૦મહારાષ્ટ્ર

(૧૮) પરલી શહેર પો. સ્ટે. (જી.બીડ) ગુ.ર.નં-૨૩૫/૨૦૦૮ઇપીકો કલમ-૩૯૫ મહારાષ્ટ્ર

(૧૯) પરલી શહેર પો. સ્ટે. (જી.બીડ) ગુ.ર.નં-૮૧/૨૦૦૫ ઇપીકો કલમ-૪૫૭,૩૮૦ મહારાષ્ટ્ર

(૨૦) પરલી શહેર પો. સ્ટે. (જી.બીડ) ગુ.ર.નં-૨૩/૨૦૦૫ ઇપીકો કલમ-૪૫૭,૩૮૦ મહારાષ્ટ્ર

(૨૧) પરલી શહેર પો. સ્ટે. (જી.બીડ) ગુ.ર.નં-૩૫/૨૦૦૫ ઇપીકો કલમ-૪૫૭,૩૮૦ મહારાષ્ટ્ર

(૨૨) પરલી શહેર પો. સ્ટે. (જી.બીડ) ગુ.ર.ન-૧૪૧/૨૦૦૪ ઇપીકો કલમ-૩૯૫ મહારાષ્ટ્ર

(૨૩) પરલી શહેર પો. સ્ટે. (જી.બીડ) ગુ.ર.નં-૬૩/૧૯૯૩ ઇપીકો કલમ-૩૨૪ મહારાષ્ટ્ર

(૨૪) પરલી શહેર પો. સ્ટે. (જી.બીડ) ગુ.ર.નં-૬૯/૧૯૯૩ ઇપીકો કલમ-૩૨૪ મહારાષ્ટ્ર

(૨૫) પરલી શહેર પો. સ્ટે. (જી.બીડ) ગુ.ર.નં-૧૬૬/૧૯૯૧ ઇપીકો કલમ-૪૫૭,૩૮૦ મહારાષ્ટ્ર

(૨૬) પરલી શહેર પો. સ્ટે. (જી.બીડ) ગુ.ર.નં-૮૨/૨૦૦૫ ઇપીકો કલમ-૧૪૭,૧૪૮,૧૪૯ મહારાષ્ટ્ર

(૨૭) પરલી શહેર પો. સ્ટે. (જી.બીડ) ગુ.ર.નં-૮૩/૨૦૦૫ ઇપીકો કલમ-૩૦૭ મહારાષ્ટ્ર

(૨૮) પરલી શહેર પો. સ્ટે. (જી.બીડ) ગુ.ર.નં-૨૫/૧૯૯૬ ઇપીકો કલમ-૩૨૪ મહારાષ્ટ્ર

(૨૯) પરલી શહેર પો. સ્ટે. (જી.બીડ) ગુ.ર.નં-૧૧/૧૯૯૧ ઇપીકો કલમ-૪૫૭,૩૮૦ મહારાષ્ટ્ર

(૩૦) પરલી શહેર પો. સ્ટે. (જી.બીડ) ગુ.ર.નં-૮૧/૧૯૯૨ ઇપીકો કલમ-૪૫૭,૩૮૦ મહારાષ્ટ્ર

 (૩૧) પરલી શહેર પો. સ્ટે. (જી.બીડ) ગુ.ર.નં-૯૮/૧૯૯૨ ઇપીકો કલમ-૪૫૭,૩૮૦ મહારાષ્ટ્ર

(૩૨) પરલી શહેર પો. સ્ટે. (જી.બીડ) ગુ.ર.નં-૧૮૭/૧૯૯૩ ઇપીકો કલમ-૪૫૭,૩૮૦ મહારાષ્ટ્ર

(૩૩) પરલી શહેર પો. સ્ટે. (જી.બીડ) ગુ.ર.નં-૧૫૩/૧૯૯૬ ઇપીકો કલમ-૪૫૭,૩૮૦ મહારાષ્ટ્ર

(૩૪) પરલી શહેર પો. સ્ટે. (જી.બીડ) ગુ.ર.નં-૧૫૬/૧૯૯૬ ઇપીકો કલમ-૪૫૭,૩૮૦ મહારાષ્ટ્ર

 (૩૫) પરલી શહેર પો. સ્ટે. (જી.બીડ) ગુ.ર.નં-૧૬૧/૧૯૯૬ ઇપીકો કલમ-૪૫૭,૩૮૦ મહારાષ્ટ્ર

(૩૬) પરલી શહેર પો. સ્ટે. (જી.બીડ) ગુ.ર.નં.૧૬૨/૧૯૯૬ ઇપીકો કલમ-૩૯૪,૩૪ મહારાષ્ટ્ર

(૩૭) પરલી શહેર પો. સ્ટે. (જી.બીડ) ગુ.ર.નં-૧૬૦/૧૯૯૭ ઇપીકો કલમ-૩૯૫ મહારાષ્ટ્ર

(૩૮) કોતવાલ પો.સ્ટે. (જી.પરભણી) ગુ.ર.નં-૭૩/૨૦૧૭ ઇપીકો કલમ ૨૨૪ મહારાષ્ટ્ર

(૩૯) નાદેલ પો.સ્ટે. ગુ.ર.નં-૨૧૮/૨૦૦૪ ઇપીકો કલમ-૩૯૯,૪૦૨ મહારાષ્ટ્ર

(૪૦) બીલોલી પો.સ્ટે (નાદેડ) ગુ.ર.નં-૧૮૪/૨૦૦૨ ઇપીકો કલમ-૩૯૫ મહારાષ્ટ્ર

(૪૧) બીડ અંબાજાગોઇ પો.સ્ટે. ગુ.ર.ન-૧૪૩/૧૯૯૪ ઇપીકો કલમ-૪૫૭,૩૮૦ મહારાષ્ટ્ર

(૪૨) લોહા પો.સ્ટે (નાદેડ) ગુ.ર.નં-૭૩/૨૦૦૫ ઇપીકો કલમ-૩૯૨ મહારાષ્ટ્ર

(૪૩) ઉમી પો.સ્ટે. (નાદેડ) ગુ.ર.નં-૪૭/૨૦૦૮ ઇપીકો કલમ-૪૫૭,૩૮૦,૩ મહારાષ્ટ્ર

(૪૪) નાદેડ પો.સ્ટે ગુ.ર.નં-૯૯૬/૨૦૦૫ ઇપીકો કલમ-૩૯૫,૪૧૨ મહારાષ્ટ્ર

 (૪૫) નાન્દેડ પો.સ્ટે ગુ.ર.નં-૨૯૬/૨૦૦૬ ઇપીકો કલમ-૩૯૫,૪૧૨ મહારાષ્ટ્ર

(૪૬) બીડ પો.સ્ટે ગુ.ર.નં-૧૭૪/૨૦૦૩ ઇપીકો કલમ-૪૫૨ મહારાષ્ટ્ર

(૪૭) ઉદગીર પો.સ્ટે ગુ.ર.નં-૦૦૩૪/૨૦૦૨ ઇપીકો કલમ-૩૯૨,૪૫૭,૩૪ મહારાષ્ટ્ર

(૪૮) આકોલા પો.સ્ટે. ગુ.ર.નં-૬૮૩/૨૦૦૪ ઇપીકો કલમ-૩૭૯,૩૪ મહારાષ્ટ્ર

(૪૯) ભાગ્યનગર પો.સ્ટે. (નાદેડ) ગુ.ર.નં-૨૯૬/૨૦૦૫ ઇપીકો કલમ-૩૯૫ મહારાષ્ટ્ર

(૫૦) ભાગ્યનગર પો.સ્ટે. (નાદેડ) ગુ.ર.નં- ૩૦૨૧/૨૦૧૦ મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝડ ક્રાઈમએક્ટ-1999 ની કલમ ૩(૧),(૨), ૩(૨), અને ૩(૪) મહારાષ્ટ્ર

(૫૧) પરભણી પો.સ્ટે. (નાદેડ) ગુ.ર.નં-૫૧/૨૦૦૯ ઇપીક કલમ-૩૯૫ મહારાષ્ટ્ર

(૫૨) પરભણી પો.સ્ટે. (નાદેડ) ગુ.ર.નં-૨૩૫/૨૦૦૯ ઇપીકો કલમ-૩૯૫ મહારાષ્ટ્ર

(૫૩) પરભણી પો.સ્ટે. (નાદેડ) ગુ.ર.નં-૧૩૦/૨૦૦૮ ઇપીકો કલમ-૩૯૫ મહારાષ્ટ્ર

(૫૪) પરભણી પો.સ્ટે. (નાદેડ) ગુ.ર.નં-૭૩/૨૦૧૦ ઇપીકો કલમ-૨૨૪ મહારાષ્ટ્ર

(૫૫) જલગાઉ પો.સ્ટે ગુ.ર.નં-૩૨/૨૦૦૯ ઇપીકો કલમ-૩૯૫ મહારાષ્ટ્ર

(૫૬) પરભણી પો.સ્ટે. (નાદેડ) ગુ.ર.નં-૬૦/૨૦૦૪ ઇપીકો કલમ-૩૫૪ મહારાષ્ટ્ર

(૫૭) પરભણી પો.સ્ટે. (નાદેડ) ગુ.ર.નં-૫૧/૨૦૦૨ ઇપીકો કલમ-૩૯૫,૪૧૨ મહારાષ્ટ્ર

(૫૮) પરભણી પો.સ્ટે. (નાન્દેડ) ગુ.ર.નં-૫૨/૧૯૯૪ ઇપીકો કલમ-૩૯૫,૩૯૭,૩૯૮,૩૪૩ મહારાષ્ટ્ર

(૫૯) જલગાઉ પો.સ્ટે. ગુ.ર.નં-૪૧૮/૨૦૦૯ ઇપીકો કલમ-૩૯૫,૪૧૨,૨૦૧,૩૪ મહારાષ્ટ્ર

(૬૦) જામનગર સીટી સી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૨૦૨૦૦૨૨૧૨૩૧૮ ઇપીકો કલમ-૪૫૪ વિ. મુજબ

(૬૧)જામનગર સીટી સી ડીવીઝન પો.સ્ટે ગુ.ર.નં-૧૧૨૦૨૦૦૨૨૧૩૨૩૩૦ ઇપીકો કલમ-૪૫૪ વિ. મુજબ

(૬૨) જામનગર સીટી સી ડીવીઝન પો.સ્ટે ગુ.ર.નં-૧૧૨૦૨૦૦૨૨૧૨૦૫૨ ઇપીકો કલમ- ૪૫૪ વિ. મુજબ

(૬૩) જામનગર સીટી સી ડીવીઝન પો.સ્ટે ગુ.ર.નં-૧૧૨૦૨૦૦૨૨૧૨૪૩૬ ઇપીકો કલમ- ૪૫૪ વિ. મુજબ

(૬૪) જામનગર સીટી સી ડીવીઝન પો.સ્ટે ગુ.ર.નં-૧૧૨૦૨૦૦૨૨૧૨૪૪૯ ઇપીકો કલમ-૩૭૯,૧૧૪

(૬૫) જામનગર સીટી સી ડીવીઝનપો.સ્ટે ગુ.ર.નં-૧૧૨૦૨૦૦૨૨૧૨૪૫૧ ઇપીકો કલમ-૩૭૯,૧૧૪

(૬૬) રાજુલા પો.સ્ટે. જી.અમરેલી ગુ.ર.નં-૫૬/૨૦૦૩ ઇપીકો કલમ-૩૭૯,૩૮૦,૩૯૭,૩૯૫,૪૪૯ વિ. મુજબ

(૬૭) રાજુલા પો.સ્ટે. જી.અમરેલી ગુ.ર.નં-૫૭/૨૦૦૪ ઇપીકો કલમ-૩૭૯,૧૧૪ મુજબ

આરોપી અર્જુનસીંગ બચ્ચનસિંગ ચીકલીંગરનો ગુનાહીત ઇતીહાસ

(૧) ઉધના પો. સ્ટે. પાર્ટ એ- ૦૦૪૬/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૨૩,૪૨૭,૧૧૪,૫૦૪,૫૦૬(૨)

(૨) કાલાવડ પો. સ્ટે. જામનગર પો. સ્ટે. પાર્ટ એ- ૦૯૦૦/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯,૧૧૪

 (૩) માણાવદર પો. સ્ટે. જુનાગઢ પાર્ટ એ- ૦૪૭૪/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૮૦,૪૫૭,૧૧૪

(૪) પાંડેસરા પો. સ્ટે. પાર્ટ એ ૦૨૯૪/૨૦૧૮ જુગાર ધારા કલમ ૧૨ મુજબ

(૫) ગારીયાધર પો.સ્ટે. ભાવનગર પાર્ટ એ ૦૭૫૫/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૭૯

 (૬) ઉપલેટા પો. સ્ટે. રાજકોટ ગ્રામ્ય પાર્ટ એ- ૦૧૯૦/૨૦૧૨ ઇ.પી.કો.કલમ ૩૮૦,૪૫૪,૪૫૭

(૭) ધોરાજી પો. સ્ટે. રાજકોટ ગ્રામ્ય પાર્ટ એ- ૦૧૫૭/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯,

(૮) ઉધના પો. સ્ટે. પાર્ટ એ- ૦૦૬૪/૨૦૧૫ જી.પી. એકટ ૧૩૫

 (૯) જામનગર સી ડીવીઝન પો. સ્ટે. પાર્ટ એ- ૨૦૪૬/૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૩૮૦,૪૫૪,૪૫૭

(૧૦) પાટણવાવ પો. સ્ટે. રાજકોટ ગ્રામ્ય પાર્ટ એ- ૦૫૧૫/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૮૦,૪૫૭,૪૫૪

 (૧૧) ઉધના પો. સ્ટે. પાર્ટ એ- ૦૧૭૮/૨૦૧૭ જી.પી. એકટ કલમ ૧૪૨,

 (૧૨) સીટી પો. સ્ટે. વડોદરા શહેર સેકન્ડ ૦૦૦૭/૨૦૧૬ જી.પી. એકટ કલમ ૫૬.

(૧૩) સીટી પો. સ્ટે. વડોદરા શહેર સેકન્ડ ૦૦૯૦/૨૦૧૩ જી.પી. એકટ કલમ ૧૩૫

 (૧૪) ટ્રાન્સપોર્ટનગર (જીલ્લો-પાલી) ગુ.ર.નં-૬/૨૦૧૮ ઇ.પી.કો કલમ-૩૫૪,૪૫૨ વિ. રાજસ્થાન

 (૧૫) આ ક્ષેત્ર જીલ્લો-પાલી ગુ.ર.નં-૩૫/૨૦૧૮ ઇ.પી.કો. કલમ-૩૬૩,૩૬૬ રાજસ્થાન

 (૧૬) રાની પો.સ્ટે ગુ.ર.નં-૧૭૯/૨૦૧૮ ઇપીકો કલમ-૩૩૨,૩૫૩ રાજસ્થાન

(૧૭) કલોક ટાવર પોર્સ્ટ. (અજમેર) ગુ.ર,નં-૨૫૭ ૨૦૧૯ ઇપીકો કલમ-૪૫૭ રાજસ્થાન

(૧૮) બ્યાવર સીટી પો.સ્ટે.(અજમેર) ગુ.ર.નં-૯૩૫/૨૦૧૯ ઇપીકો કલમ-૪૫૭ રાજસ્થાન

(૧૯) રોજત રોડ પાલી પો.સ્ટે.ગુ.ર.નં-૧૨૨/૨૦૧૯ ઇપીકો કલમ-૪૫૭,૩૮૦, રાજસ્થાન

(૨૦) રાની પો.સ્ટે ગુ.ર.નં-૭૦/૨૦૧૯ ઇપીકો કલમ-૪૫૭,૩૮૦,૪૧૧ રાજસ્થાન

(૨૧) રાની પો.સ્ટે ગુ.ર.નં-૨૫૨/૨૦૧૯ ઇપીકો કલમ-૪૫૭,૩૮૦ રાજસ્થાન (૨૨) બાલી પોસ્ટે. (જી. પાલી ).ર.નં-૧૯૦/૨૦૧૯ ઇપીકો કલમ-૪૫૭,૩૮૦ રાજસ્થાન(

૨૩) સુમેરપુર પો.સ્ટે. (જી. પાલી) ગુ.ર.નં-૪૪૭ ૨૦૧૯ ઇપીકો કલમ-૪૫૭,૩૮૦ રાજસ્થાન (૨૪)અલ્વર ગેઇટ પો.સ્ટે. (અજમેર) ગુ.ર.નં-૪૭૦/૨૦૧૯ ઇપીકો કલમ-૩૭૯,૧૨૦(બી) રાજસ્થાન (૨૫) સુરત શહેરમાંથી સને ૨૦૧૫માં બે વર્ષ માટે તડીપાર કરેલ છે.

ઉપરોક્ત કામગીરી પો.ઇન્સ. આર.કે.ધુળીયાનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. યુ.એન.જાડેજા તથા એ.એસ.આઇ. યોગેશભાઇ સાહેબરાવ તથા અ.હે.કો. સુરેશભાઇ હીરાભાઇ તથા ચેતનભાઇ રમણભાઇ તથા જયરાજસિંહ અંદુજી તથા રામશીભાઇ રત્નાભાઇ તથા વિમલભાઇ ભરતભાઇ તથા જીતુભાઇ વેલજીભાઇ તથા અ.પો.કો. નરેન્દ્રસિંહ વજેસિંહ તથા યોગેશસિંહ ચંદુભા તથા બ્રિજરાજસિંહ જગદીશસિંહ તથા મહેન્દ્રસિંહ પ્રભાતસિંહ તથા કરણભાઇ ભરતભાઇ તથા કવિતભાઇ મનુભાઇ તથા જગદીશભાઇ દીપકભાઇ તથા દીવ્યરાજસિંહ દિગ્વીજયસિંહ તથા નિકુલભાઇ ભુપતભાઇ તથા શકિતસિંહ મનુસિંહ તથા રાહુલભાઇ રમેશભાઇ નાઓએ ટીમ વર્કથી કરેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.