લીંબડી તાલુકાના ભોયકા ગામે રહેતા અને પટોળાના વેપાર સાથે જોડાયેલા યુવાનનો મૃતદેહ તેના ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. યુવકને સારવાર અર્થે હૉસ્પિટલે ખસેડાયો જ્યાં હાજર ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.મૃતક યુવકના 7 દિવસ પછી લગ્ન થવાના હતા. હાલ લગ્નના ઘરમાં ગાણાં ગાવાની જગ્યાએ મરસિયા ગવાઈ રહ્યા છે. યુવાને આપઘાત કર્યો કે તેની હત્યા થઈ તે કારણ બહાર આવ્યું નથી. લીંબડી તાલુકાના ભોયકા ગામે રહી પટોળા અને વણાટ વ્યવસાય કરતા ગુંણવતભાઈ રાઠોડના પુત્ર રમેશભાઈની સગાઈ ધ્રાંગધ્રા તાલુકાના રામગઢ ગામે કરવામાં આવી હતી. તા.4 મેના રોજ રમેશભાઈના લગ્ન હતા. ગુરુવારે રાતે રમેશભાઈ તેમના ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.બનાવ અંગે પોલીસને જાણ કરી રમેશભાઈને સારવાર અર્થે સિવિલ હૉસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં હાજર ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. 7 દિવસ પછી જે યુવકના લગ્ન થવાના હતા તેના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.હાલ તો લગ્નવાળા ઘરમાં ગાણાં ગાવાની જગ્યાએ મરસિયા ગવાઈ રહ્યા છે. રમેશની હત્યા થઈ કે આપઘાત કર્યો તે કારણ બહાર આવ્યું નથી. રમેશે આપઘાત કર્યો તો તેના પાછળ શું મજબૂરી હશે? કોના ત્રાસે આપઘાત કર્યો? આર્થિક સંકડામણ કે પારિવારિક તકલીફ? આપઘાત કરવા કોઈએ મજબૂર કર્યો? જો તેની હત્યા કરાઈ હોય તો શેના માટે? હત્યારા કોણ? સહિતના અનેક સવાલો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DEESA // રોટરી કલબ ડીવાઇન અને સ્ત્રી સમાજ ડીસા દ્વારા ફ્રી સ્તન કેન્સર ચકાસણી કેમ્પ યોજાયો..
મહીલાઓ માં વધી રહેલા સ્તન કેન્સરના કેસોને ડિટેકટ કરવા અને રોકવા રોટરી ક્લબ ડીસા ડિવાઇન અને સ્ત્રી...
પાંચ જિલ્લાઓમાં વાહન તથા પશુધનની ૨૪ ચોરીઓ કરનાર સનાળા ગામના અક્ષય વાઘેલા અને રામકુ વાઘેલા તેમજ લાઠીના સુનિલ ચારોલીયા તેમજ ચૂંપણી ગામના ધીરૂ વાઘેલા સહિતની ચોરીઓ કરતી ગેંગને કુલ કિં.રૂ.૫,૭૮,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી L.C.B.ટીમ.
વાહન તથા પશુધનની ચોરીઓ કરતી ગેંગને કુલ કિં.રૂ.૫,૭૮,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, અમરેલી,...
સુરતમાં આરોગ્ય વિભાગનો સપાટો,જાણીતી પિઝા બ્રાન્ડના નમૂના ફેલ | SatyaNirbhay News Channel
સુરતમાં આરોગ્ય વિભાગનો સપાટો,જાણીતી પિઝા બ્રાન્ડના નમૂના ફેલ | SatyaNirbhay News Channel
শিল্পীৰ ৰূপত মৰিগাঁৱৰ উপায়ুক্ত
এইবাৰ শিল্পীৰ ৰূপত মৰিগাঁৱৰ উপায়ুক্ত । বিশ্বকৰ্মা পূজাৰ সাংস্কৃতিক অনুষ্ঠানত বিহুসুৰীয়া গীতেৰে...