ડીસા તાલુકા પોલીસ દ્વારા દુષ્કર્મના કેસમાં નાસતો ફરતો આરોપીને આખોલ ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યો..

બ્યૂરો રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા 

રાજસ્થાન સરકાર દ્વારા દુષ્કર્મના આરોપી ને ઝડપી પાડવા 8 હજાર રૂપિયા ની ઈનામ ની કરી છે જાહેરાત..

રાજસ્થાન ની સિણધરી પોલીસ દ્વારા દુષ્કર્મના આરોપી ઘમંડારામ ખેતારામ જાટ ને ઝડપી પાડવા બદલ ડીસા તાલુકા પોલીસ સ્ટેશન ના ત્રણ કર્મચારીઓ આપશે 8 હજાર નું ઇનામ..

ડીસા તાલુકા પોલીસ સ્ટેશન ના

1. ASI જસવંતસિંહ કેશરસિંહ

2. HC ભુરાભાઈ વજરામભાઈ

3. PC રમેશભાઈ કરશનભાઈ

ને રાજસ્થાન સિણધરી પોલીસ દ્વારા આપશે 8 હજાર નું ઇનામ..

ડીસા તાલુકા પોલીસ દ્વારા ઝડપી પાડેલ દુષ્કર્મ ના આરોપી ઘમંડારામ ખેતારામ જાટ ને સીણધરી પોલીસને સોંપવામાં આવ્યો..