ડીસા તાલુકાના ઝેરડા ગામ ખાતે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સાહેબ ની અધ્યક્ષ સ્થાને ઝેરડા  પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો