તળાવ નું હાથ ધરાયું ખોદકામગુ
ગુજરાત સરકાર ના અભિગમ મુજબ જળ સંચય
અંતર્ગત અને ઉનાળામાં પાણી ની મુશ્કેલી નિવારણ માટે જળસંચય કાર્યક્રમ આપવા માં આવતાં હોય છે.
તેવા કાંકરેજ તાલુકાના ભાવનગર ગામે ગુજરાત સરકાર.તેમજ બનાસડેરી.અને લોકભાગીદારી ના સંયુક્ત
ઉપક્રમે બનાસ બેંક ના પૂર્વ
ચેરમેન.અને બનાસડેરી ના હાલ વર્તમાન ડીરેકકર શ્રી
અણદાભાઈ પટેલનાં વરદ હસ્તે શ્રી ફળ તેમજ ગોળધાણા વેચીને ખોદકામ નો શુભારંભ કરવામાં આવેલ
આ પ્રસંગે ગામનાં આગેવાનો
તેમજ બહાર થી આવેલાં મહેમાનો હાજર રહીને તળાવ
ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતુ....
અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ