શિયાણી ગામે સોયા પરિવાર દ્વારા માતાજી ના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાર ગામના નાતગંગાના સામૈયા કરવામાં આવ્યા હતા અને સગા સંબંધી તેડાવ્યા હતા રાત્રિના સમયે ભુપેન્દ્રભાઈ ડાભી સાથી કલાકારો સહિત માતાજીના આરાધકોએ ડાક ડમરૂ ની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ રાણા તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણા પૂર્વ સાંસદ રાજુભાઈ પરમાર પૂર્વ ધારાસભ્ય નવસાદભાઈ સોલંકી ઉપપ્રમુખ જિલ્લા રાજભા ઝાલા ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઈ ડોરીયા દલિત હિત રક્ષક સમિતિ પ્રમુખ ચકાભાઇ પરમાર નગરપાલિકા સદસ્ય હરેશભાઈ જાદવ રાજકીય આગેવાનો સમાજના આગેવાનો માઈ ભક્તો બોહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને માતાજીના ડાક ડમરુ મહાપ્રસાદનો લાભ લીધો હતો આ કાર્યક્રમ સફળ બનાવવા માટે જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ સોયા અને સોયા પરિવાર જહેમતઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એશિયા કપમાં ભારતે હોંગકોંગ ને હરાવ્યું.
દુબઈમાં રમાઈ રહેલા એશિયા કપમાં ભારત ની સતત બીજી જીત થઈ છે, આજે હોંગકોંગ અને ભારત વચ્ચે મેચ રમાઇ...
Ayodhya में विवादित ढांचे पर चढ़ने वाले को BJP ने बनाया राज्यसभा कैंडिडेट? | Dr. Ajit Gopchhade
Ayodhya में विवादित ढांचे पर चढ़ने वाले को BJP ने बनाया राज्यसभा कैंडिडेट? | Dr. Ajit Gopchhade
રાજુલા પાલિકામાં પાણી પુરવઠો બંધ કરીને સરકાર સામે મોરચો માંડતા પાલિકાના કર્મીઓ....
રાજુલા પાલિકામાં પાણી પુરવઠો બંધ કરીને સરકાર સામે મોરચો માંડતા પાલિકાના કર્મીઓ....
শিৱসাগৰত বৃহৎ পৰিমানৰ ব্ৰাউন চুগাৰ জব্দ
শিৱসাগৰত বৃহৎ পৰিমানৰ ব্ৰাউন চুগাৰ জব্দ ৷
জিলা উপায়ুক্ত কাৰ্য্যলয়ৰ সন্মুখত ২ জন যুৱকৰ পৰা জব্দ...
MediaTek ने पेश किया Dimensity 8300 प्रोसेसर, मिलेगा 3 गुना बेहतर AI परफॉरमेंस; जानें नए चिपसेट की खूबियां
MediaTek Dimensity 8300 Chipset Launched मीडियाटेक ने कहा कि डाइमेंशन 8300 चिपसेट से पॉवर्ड...