હાલ ચાલી રહેલી ઉનાળા ની ગરમી માં આગામી 27 એપ્રિલ થી 3 મેં ની વચ્ચે ના દિવસો માં ભારે વાવાઝોડા સાથે કમોસમી કરા નો વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે ગુજરાત ના પ્રસિધ્ધ હવામાન શાસ્ત્રી ગણાતા અંબાલાલ ભાઈ પટેલ દ્વારા આ આગાહી કરવામાં આવી છે .રિપોર્ટ ઇરફાન મલેક ખેડા
રાજ્ય માં આ તારીખો એ ભારે વાવાઝોડા સાથે કરા નો ભારે વરસાદ થવા ની આગાહી

