આજે હારીજ તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ માં વાઘજીભાઇ વિસાભાઇ ચૌધરી (બોરતવાડા) ની પ્રમુખ તરીકે અને રાજુભાઇ દેસાઇ (કલાણા) ની ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી