નાઈ સમાજ ના યુવા ભાઈઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિશીલ બને સંગીત ક્ષેત્રે પણ આગળ વધે અને યુવાનો માં જે ટેલેન્ટ છુપાયેલું છે તે બહાર આવે એ હેતુથી બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ભાટવર ગામે શ્રી જુંજારા દાદા નાં સાનિધ્યમાં લિંબચ યુવા સંગઠન સુઈગામ દ્વારા કલાકારો ભાઈ બહેન ની લોકગીત સ્પર્ધા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૧ સમાજનાં ભાઈ બહેન સ્પર્ધકો એ એ ભાગ લીધો હતો. એમાંથી જેમણે સારા લોકગીતો ગાયા એમને પ્રૉત્સાહન માટે એક થી ત્રણ નંબર વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જેના નિર્ણાયક તરિકે નામાંકિત સુપ્રસિદ્ધ લોકગાયક શ્રી જીતુભાઈ લિંબાચીયા પાલનપુર તેમજ નવિનભાઈ ભાટી હતાં..એક થી ત્રણ નંબરને વિજેતા થનાર સ્પર્ધ કોને સેનજી મહારાજ નો ફોટો તેમજ ટ્રૉફી આપી સન્માનિત કરાયા હતા સાથે આ સ્પર્ધમાં ભાગ લેનાર દરેક ભાઈ બહેન ને સેનજી મહારાજ નો ફોટો આપવામાં આવ્યો હતો..આ પ્રસંગે સમાજનાં બહોળી સંખ્યામાં ભાઈ બહેનો એ હાજરી આપી જેમાં થરાદ પ્રમુખ શ્રી આંબાભાઈ સોલંકી તથા દાંનાભાઈ નાઈ મલુપુર ,શૈલેશનાઈ દિયોદર દિનેશભાઈ ભાભર, ઈશ્વરભાઈ વાવ,અમરતભાઈ, રાજેશભાઈ થરાદ, મહેન્દ્રભાઈ લુણાવા, બી.કે જોરાવર ગઢ, નવિનભાઈ દૈયપ, રાયમલભાઈ ડોડગામ, તેમજ યુવા મિત્રો વડીલો આગેવાનો હાજર રહી સમાજનાં ઉગતા કલાકારો ને પ્રોત્સાહીત કર્યા હતા.આ કલાકાર સ્નેહ મિલન નાં દાતાઓ
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
શ્રીરામ રાઠૉડ સુઈગામ, ભરતભાઈ ભાટી જૉરાવરગઢ, બીકે જૉરાવરગઢ, રવજીભાઈ કૉરેટી,જગદીશ કટાવ,હેગૉળભાઈડાભી, રુડાભાઈ સુઈગામ, રવજીભાઈ મમાણા, ભરતભાઇ રાછેણા, શૈલેષભાઈ રડકા, ભરતભાઇ લિંબૉણી, અશૉકભાઈ માધપુરા, ભરત મીઠા, વિજય કટાવ, દિનેશભાઈ દુધવા, મેઘરાજ ભાટી બેણપ, જગદીશ કિલાણા, દિનેશભાઈ ભરડવા, ભલાભાઈ સૉનેથ, પ્રવિણભાઈ દૂધવા વરજાગભાઈ નવાપુરા, પ્રકાશભાઈ આજાવાડા હતાં તેમજ ભૉજન પ્રસાદ ના દાતા શ્રી નાઈ પશાભાઈ ભાટવર હતાં આવા દાતાશ્રીઓનૉ ખુબ ખુબ આભાર સાથે આયોજન પણ બહું જ સુંદર કરવામાં આવ્યું હતું જેનાં આયૉજકૉ પરષૉતમભાઈ ભાટવર, જે.કે.ભાટી કટાવ, ભરતભાઈ ભાટી જૉરાવરગઢ, વિજયભાઈ કટાવ, શૈલેષભાઈ રડકા, ભરતભાઈ મીઠા બી.કે નાઈ જૉરાવરગઢ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું...