પાટણ જિલ્લા નાં રાધનપુર ખાતે આવેલ વઢિયાર રામાનંદી સાધુ સમાજ ના પ્રમુખ નાં નેતૃત્વ હેઠળ અને સમાજ ના યુવા મિત્રો દ્વારા ભવ્ય ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે.રાધનપુર ખાતે આવેલ રાપરિયા હનુમાનજી મંદિર ખાતે સાધુ સમાજ ના અગ્રણીઓ અને ઉત્સાહિત ક્રિકેટ યુવા મિત્રો દ્વારા રામાનંદી સાધુ સમાજ ની ક્રિકેટ ટુર્નામેન્ટ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જે ટુર્નામેન્ટ નું ઉદઘાટન સાધુ સમાજ ના પ્રમુખ દ્વારા આજરોજ કરાયું હતું
રામાનંદી પ્રીમિયર લીગ રાધનપુર ટુર્નામેન્ટ ની તમામ ટોફી નાં દાતા પટેલ મહેશભાઈ હીરાભાઈ હારીજ વાળા રહ્યા છે ટુર્નામેન્ટ નાં દાતા સાધુ દિનેશભાઈ રતનપૂરા અને પિંટુભાઈ સાધુ,શાંતિલાલ સાધુ,શૈલેષભાઈ સાધુ રહ્યા છે.તો રામાનંદી પ્રીમિયર લીગ રાધનપુર ટુર્નામેન્ટ માં એનર્જી ડ્રીંકસ નાં દાતા સાધુ અશોકભાઈ,સાધુ ગજેન્દ્રભાઈ રહ્યા છે. તો ટુર્નામેન્ટ માં પ્રથમ દિવસ નાં નાસ્તા નાં દાતા સાધુ લાલદાસ લાલપુર રહ્યા હતા. તો બીજા દિવસ નાં નાસ્તા નાં દાતા પટેલ દીપકભાઈ અને ત્રીજા દિવસ નાં નાસ્તા નાં દાતા સાધુ સેવંતીલાલ ધધાણા સહિત ચોથા દિવસ નાં નાસ્તા નાં દાતા સાધુ દિનેશભાઈ મસાલી રહ્યા છે.આમ, વઢિયાર વિભાગ રામાનંદી સાધુ નાં યુવા મિત્રો દ્વારા રામાનંદી પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.તો સમાજ ના યુવા મિત્રો નાં આયોજકો સાધુ રાજુભાઈ,અનિલભાઈ, બજરંગભાઈ,ગીરીશભાઈ,અક્ષય ભાઈ,ભુરાભાઈ સહિત નાં આયોજકો દ્વારા ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ક્રિકેટ ટુર્નામેન્ટ ની અંદર સાધુ સમાજ ના યુવા મિત્રો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજ નાં અનેક દાતાઓ નાં સાથ સહકાર થી રાધનપુર ખાતે રામાનંદી સાધુ સમાજ ના યુવા મિત્રો દ્વારા પ્રથમ વાર ભવ્ય આયોજન રાધનપુર ખાતે કરવામાં આવ્યું છે.આ આયોજન ની અંદર ટુર્નામેન્ટ નાં ઉદ્ઘાટન તથા ટીશર્ટ નાં દાતા વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સમાજ ના પ્રમુખ સાધુ ચંદુલાલ મુબારકપૂરા રહ્યા છે.અને તેમના નેતૃત્વ હેઠળ અને સમાજ ના યુવા મિત્રો નાં સાથ સહકાર થી રાધનપુર ખાતે ભવ્ય ક્રિકેટ મેચ નું આયોજન કરવામાં આવ્યું છે