જ્ઞાનકુંજ ફેઝ 3 અંતર્ગત ઢૂંડી પ્રાથમિક શાળામા સ્માર્ટ ક્લાસ રૂમ તથા ICT લેબ નું ઉદઘાટન સાથે ઘો 8ના વિદ્યાર્થીઓ નું વિદાય સ્મારંભ યોજાયો...

 *આજ રોજ ઢુંડી પ્રાથમિક શાળામાં ‌ કોમ્પ્યુટર લેબ ઉદઘાટન પ્રસંગે અને ધોરણ આઠ વિદાય સમારંભ કાર્યક્રમ નિમિત્તે ગામના સરપંચશ્રી‌ વડીલો યુવાનો એસ એમ સી અધ્યક્ષ ‌સભ્યશ્રી શાળાના આચાર્ય શ્રી શિક્ષણ ગણ સ્ટાફ, તાલુકા પંચાયત શિક્ષણ સમિતિ સાહેબ શ્રી હાજરી આપી કાર્યક્રમ ખુબ નિહાળ્યો*