ઉનાના ખાપટ ગામ વાડીમાં શેરડીના છોતાનો મોટો જથ્થો પડેલો હોય તેમ કોઈ અજાણ્યા શખ્સોએ ઇરાદાપૂર્વક આગ લગાવી દેતાં તમામ શેરડીના છોતાનો ઢગલો બળીને ખાખ થઇ ગયો હતો. જેમાં વાડી માલિકને લાખોનું નુક્સાન થયું હતું. વાડી માલિક અજાણ્યા શખ્સો સામે પોલીસમા અરજી કરી છે.ખાપટ ગામે દિપસિંહ રામભાઇ ઝાલાની વાડીનો સર્વે નં.165/1 પૈકીની જમીનમાં ગોળના રાબડામાં ઉપયોગમાં લીધેલ શેરડીના છોતાનો મોટો ઢગલો પડેલો હતો. આ શેરડીના છોતાનો ઢગલામાં કોઈ અજાણ્યા શખ્સોએ ઇરાદાપૂર્વક આગ લગાવી દેતાં તમામ શેરડીના છોતાનો ઢગલો બળીને ખાક થઇ ગયો હતો.આ લાગતા આજુબાજુના વાડી વિસ્તારના લોકોએ વાડી માલિકને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી ગયેલી અને આ ઢગલામાં આગ લાગેલી જોવા મળતા ચોકી ઉઠ્યા હતા. અને તાત્કાલિક પાણીના ટાંકાની મદદથી પાણીનો મારો ચલાવી આગને બુઝાવી હતી.પરંતું આ શેરડીના છોતાનો મોટો જથ્થો બાળીને ખાખ થઇ ગયેલો હતો. આ ઘટનામાં વાડી માલિકને રૂ.2 લાખોનું નુક્સાન થયેલો હોય આ અંગે દિપસિંહ રામભાઇ ઝાલાએ પોલીસમાં લેખિત અરજી કરી અજાણ્યાં શખ્સોને ઝડપી પાડવા માગ કરી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોલીકેબ સોશ્યલ વેલફેર ફાઉન્ડેશન દ્વારા શિવરાજપુર હાઈસ્કૂલ ખાતે ૨૧ ગામોના ૨૭૫ સ્પર્ધકો વચ્ચે ગરબા તેમજ વેશભૂષા સ્પર્ધા યોજાઈ.
હાલોલ ખાતે આવેલી પ્રસિદ્ધ પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપનીના પોલીકેબ સોશ્યલ વેલફેર ફાઉન્ડેશન દ્વારા...
रायगड || महाड एमआयडीसी प्रशासनाला आली जाग.
रायगड || महाड एमआयडीसी प्रशासनाला आली जाग.
અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ચેનલ પર નિહાળો આજ ની અમદાવાદની TOP 10 મુખ્ય ખબરો, જુઓ વિડિઓ
અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ચેનલ પર નિહાળો આજ ની અમદાવાદની TOP 10 મુખ્ય ખબરો, જુઓ વિડિઓ
Defence Budget 2024-25 में जो पैसा मिला, उससे Rafale-M और Project 75I की खरीद हो पाएगी?
Defence Budget 2024-25 में जो पैसा मिला, उससे Rafale-M और Project 75I की खरीद हो पाएगी?
G20 Summit in Delhi: क्या दोस्त मोदी से नाराज हैं पुतिन? PM Modi ने मिलाया फोन, जानें वजह | Putin
G20 Summit in Delhi: क्या दोस्त मोदी से नाराज हैं पुतिन? PM Modi ने मिलाया फोन, जानें वजह | Putin