અરવલ્લી
મોડાસા નજીક આવેલ સુ પ્રસિધ્ધ ઝાંઝરી ધોધે વધુ એક યુવાન નો ભોગ ભોગ લીધો હતો .અમદાવાદ નો યુવક અન્સારી શાહરુખ રામઝાની ઈદ મનાવી પોતાના મિત્રો સાથે ઝાંઝરી ખાતે ન્હાવા આવ્યો હતો
ત્યારે અચાનક ઉડા પાણી માં ડૂબવા લાગ્યો હતો જોત જોતા માં આ યુવક પાણી માં ગરી ગયો હતો મિત્રો દ્વારા મોડાસા રેસ્ક્યુ ટિમ ને કોલ કરી બોલવી યુવક ની શોધખોડ આરંભવામાં આવી હતી .
પરિવાર ને જાણ થતાં ઈદ ની ખુશીઓ ગમ માં ફેરવાઈ ગઈ હતી આંબલિયારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી .રિપોર્ટ ઇરફાન મલેક ખેડા