શિહોરી ની સરકારી હોસ્પિટલમાં તાજું જન્મેલું બાળકને‌ શ્વાસ લેવામાં તકલીફ થતી હતી એટ્લે શિહોરી સરકારી દવાખાના ની એમ્બ્યુલન્સ દ્વારા બાળક ને અગ્રવાલ હોસ્પીટલ માં લાવવામાં આવ્યું ત્યારે સારવાર કરતા Dr ને જાણવા મળ્યું કે આ બાળકને (ઈસોફેગસ ફિબ્યુલા) શ્વાસ નળી અને અન્નનળી બંને જોડાણ માં છે ત્યાંથી Dr 108 ટીમ ની મદદ માગી પાટણ ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું..

ડીસા ડોક્ટર હાઉસમાં આવેલ અગ્રવાલ હોસ્પીટલ માં ઍક શિહોરી સરકારી દવાખાના માં તાજુ જન્મેલું બાળક શ્વાસ લેવાની તકલીફ સાથે હોસ્પિટલમાં સારવાર માટે આવેલું સારવાર દરમ્યાન Dr ને જાણવા મળ્યું કે આ બાળકને ને ઇસોફેગલ ફીબ્યુલા (શ્વાસ નળી અને અન્નનળી નુ જોડાણમાં છે ) તેથી આ બાળકને ને વધુ સારવાર માટે આગળ મોકલવું પડશે જેથી આ બાબત ની જાણ 108 માં કરવા માં આવી અને 108 એમ્બ્યુલન્સ ની મદદ લેવા માં આવી 108 ટીમ માં ફરજ બજવતા EMT પ્રવિણ વણોલ અને Pilot જગદીશ પરમાર ધટના સ્થળ પર પોહચી ગયાં અને ત્યાર બાદ આ બાળકને શ્વાસ લેવા માં તકલીફ વધારે હોવાથી આ બાળકને ને વેન્ટિલેટર ની સારવાર માં લેવું પડશે (કુત્રિમ રીતે શ્વાસો શ્વાસ ની ક્રિયા) Dr અને 108 ની ફરજ બજાવતા EMT પ્રવિણ વણોલ અને જગદીશ પરમાર ની મદદ દ્રારા આ બાળકને 108 ની એમ્બ્યુલન્સ માં રહેલા વેન્ટિલેટર પર લેવા માં આવ્યા ત્યાર બાદ ર (ધારપુર સિવિલ) દવાખાને જવા રવાના થયાં રસ્તા માં 108 માં ફરજ બજાવતા EMT પ્રવીણ વણોલ ને જાણ થયી કે આ બાળકને શ્વાસ લેવામાં તક્લીફ વધારે છે અને બાળકને બે ભાન અવસ્થા માં થયી ગયું છે આ સાંભળી ને બાળક નાં સગા ખુબજ ચિંતા માં આવી ગયાં અને બાળક નો જીવ બચાવવાની હાજીજી કરવા લાગ્યા EMT પ્રવિણ દ્વાર દર્દી ને સમજવા માં આવ્યા કે ચિંતા નાં કરો બધું સારું થશે ભગવાન પર ભરોસો રાખો આ બાળક ની તબિયત ખરાબ હતી એટલે અમદાવાદ 108 ઓફિસ માં Dr જય નાં માર્ગદર્શન હેઠળ જરુરી ઇન્જેક્શન અને દવાઓ આપવામાં આવી આ બાબત ની જાણ તેમના પાઇલટ મિત્ર જગદીશ પરમાર ને પડતા ગણતરી નાં સમય માં 40 થી 45 મિનિટ ની અંદર જ આ દર્દી ને ડીસા થી સિવિલ હોસ્પીટલ ધારપુર ખસેડવામાં આવ્યા...