તારાપુર તાલુકાના ખાખસર ગામે આવેલ મુળા બાપાના ઠાકર દુવારા ખાતે આજે વૈશાખ સુદ બીજના રોજ ઠાકરબાપાના જ્યોતના દર્શનાર્થે તારાપુર તાલુકા પંચાયત પ્રમુખ વિજયભાઇ ભરવાડ, જિલ્લા પંચાયત સભ્ય દિપસંગભાઇ, તાલુકા પંચાયત સભ્ય મહેન્દ્રભાઇ, લાયન્સ કલબ મંત્રી વિનોદભાઇ ભરવાડ, પત્રકાર પપ્પુભાઇ, વિક્રમભાઇ ભરવાડ સહીત ભક્તોએ હાજર રહી ઠાકર બાપાના જ્યોતના દર્શન કરી પ્રસાદ લેવાનો અવસર પ્રાપ્ત કર્યો......