મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર પુના ગામની સીમમાં ફોર વિલર ગાડીને નડ્યો અકસ્માત ફોર વિલર વાન ગાડીના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા ફોર વિલર ગાડી રોડની સાઈડમાં ખાબકી હતી.પુના બસ સ્ટોપ નજીકથી પસાર થતી ફોર વિલર ગાડી નંબર MH.15.GA. 5850 કરચેલીયા તરફથી વલવાડા તરફ જઈ રહી હતી. તે અરસામાં પુના ગામની સીમમાં વાન ચાર પલટી ખાઈ રોડની સાઈડમાં ખાબકી હતી.વાનમાં સવાર પાંચનો આબાદ બચાવ થઈ જવા પામ્યો હતો. જ્યારે એકને ઇજા પહોંચતા 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં 8 વર્ષ અગાઉ બેફામ ગાડી હંકારનાર ચાલકને 25 માસની સજાનો હુકમ ફટકાર્યો
ડીસાના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આઠ વર્ષ અગાઉ તુફાન ગાડી બેફામ રીતે હંકારી એક રીક્ષા અને...
યુવતીના ન્યુડ વિડિયો વાયરલ કરવાની ધમકી આપનાર પોલીસ કર્મચારી સહિત ચાર યુવકોની ધરપકડ
હળવદમાં યુવતીના ન્યૂડ વીડિયો વાયરલ કરવાની અલગ અલગ ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં તાજેતરમાં જ એક...
April Series Trading Begins | Gift Nifty से क्या है संकेत?आज Traders को कैसे होगा ज्यादा फायदा?|FY25
April Series Trading Begins | Gift Nifty से क्या है संकेत?आज Traders को कैसे होगा ज्यादा फायदा?|FY25
OTP Auto Delete: iPhone का कर रहे हैं इस्तेमाल, ओटीपी ऑटो डिलीट करने के लिए तुंरत करें ये काम
फोन के मैसेज का एक समय के बाद ज्यादा होना डिवाइस स्टोरेज पर कब्जा करने लगता है। हालांकि अधिकतर...
Khan Sir ने Rakshabandhan पर क्या रिकॉर्ड बनाकर सबको चौंकाया?
Khan Sir ने Rakshabandhan पर क्या रिकॉर्ड बनाकर सबको चौंकाया?