મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર પુના ગામની સીમમાં ફોર વિલર ગાડીને નડ્યો અકસ્માત ફોર વિલર વાન ગાડીના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા ફોર વિલર ગાડી રોડની સાઈડમાં ખાબકી હતી.પુના બસ સ્ટોપ નજીકથી પસાર થતી ફોર વિલર ગાડી નંબર MH.15.GA. 5850 કરચેલીયા તરફથી વલવાડા તરફ જઈ રહી હતી. તે અરસામાં પુના ગામની સીમમાં વાન ચાર પલટી ખાઈ રોડની સાઈડમાં ખાબકી હતી.વાનમાં સવાર પાંચનો આબાદ બચાવ થઈ જવા પામ્યો હતો. જ્યારે એકને ઇજા પહોંચતા 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mukhtar Ansari की मौत के बाद अलर्ट पर UP Police, नमाज से पहले चप्पे-चप्पे पर सुरक्षा | Ghazipur
Mukhtar Ansari की मौत के बाद अलर्ट पर UP Police, नमाज से पहले चप्पे-चप्पे पर सुरक्षा | Ghazipur
છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ વ્હીસ્કી તથા મો.સા. મળી કુલ કિ.રૂ. ૫૬,૭૯૦- નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો
છોટાઉદેપુર :-રાજેન્દ્ર વી. અસારી ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા તથા આઈ.જી.શેખ...
અર્બન હોર્ટિકલ્ચર તાલીમ યોજાઈ
નાયબ બાગાયત નિયામક શ્રી ની કચેરી દ્વારા અર્બન હોર્ટિકલ્ચર તાલીમ રાખેલ.જેમાં બાગાયત નિયામક કચેરીના...
आकाशीय बिजली गिरने से मजदूर की मौत:विस्फोट जैसी तेज आवाज के साथ रोशनी हुई
राजधानी जयपुर में बुधवार को आकाशीय बिजली गिरने से छत पर काम करे रहे मजदूर की मौत हो गई। शहर में...