લુણાવાડા તાલુકાના ઉકરડી ગામે આવેલા સાદડીયા ફળિયા પ્રાથમિક શાળામાં વય નિવૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગામના વડીલો તથા ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. સાદડિયા પ્રાથમિક શાળા મા ફરજ બજાવતા શ્રી અભેસિંહ ભાઈ ની ઉંમર પૂરી થતાં શાળાના નીતિ નિયમો પ્રમાણે વય નિવૃત્તિ થતો આ કાર્યક્રમનો આયોજન રાખવામાં આવેલ હતું અને ગામ લોકોને ભોજન જમાડી ને સ્કૂલ માંથી વિદાય લીધી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાનેરા મતદાન માટે ધાનેરા નગરપાલિકાનુ જાહેરનામું.
આથી ધાનેરા નગરપાલીકા હદ વિસ્તારમાં ગુજરાત શોમ્સ એન્ડ એસ્ટાબ્લીશમેનન્ટ(રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ...
વડિયા તાલુકાકક્ષા ના કલા મહાકુંભ મા વિનાયક વિદ્યા મંદિર નો ઉત્કૃષ્ટ દેખાવ
અમરેલી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા તાલુકા કક્ષાનો કલામહાકુંભ 2022 નું આયોજન શ્રી...
ডিমৌত স্বাস্থ্য সম্পৰ্কীয় কাৰ্য্যসূচীত জনসাধাৰণৰ সহযোগিতা সুনিশ্চিতৰ বাবে "মাদল"
শিৱসাগৰ -- শিৱসাগৰ জিলাৰ ডিমৌ খণ্ড প্ৰাথমিক স্বাস্থ্য কেন্দ্ৰৰ প্ৰেক্ষাগৃহত সামাজিক আচৰণ সলনিকৰণ...
Realty Sector Rally Reason: क्यों दिख रही है Realty Stocks में इतनी तेजी? | Business News
Realty Sector Rally Reason: क्यों दिख रही है Realty Stocks में इतनी तेजी? | Business News
#vp સરકારી યોજનાઓમાં ગાંધીજીનો પ્રભાવ વિષય પર પ્રોફેસરની સંશોધનને આંતરરાષ્ટ્રીય પુસ્તકમાં સ્થાન
#vp સરકારી યોજનાઓમાં ગાંધીજીનો પ્રભાવ વિષય પર પ્રોફેસરની સંશોધનને આંતરરાષ્ટ્રીય પુસ્તકમાં સ્થાન