છેલ્લા એકાદ વર્ષથી વઢવાણ તાલુકાના કંકાવટી ગામનો યુવાન સગીર વયની દીકરીનું લગ્ન અને બદકામ કરવાના ઇરાદે લલચાવી અને ફોસલાવીને અપહરણ કરી અને ભગાડી ગયો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે એકાદ વર્ષ થવા છતાં પણ આ યુવાનનો પત્તો ન લાગતા આખરે તેને જિલ્લા પોલીસ વડાએ ભાગેડું જાહેર કરવાની ફરજ પડી છે. ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક વખત સગીર વયની છોકરીઓને ભગાડી જવાના બનાવો સામે આવ્યા છે.સુરેન્દ્રનગર જિલ્લાનું પોલીસ તંત્ર હવે કમર કસી અને અગાઉ થયેલી ફરિયાદોમાં પણ સર્વે કરી અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કંકાવટી ગામે સગીરાનું લગ્ન અને બદકામ કરવાના ઇરાદે લલચાવી અને ફોસલાવીને અપહરણ કરી અને ભગાડી જનારા સહદેવ કાળું લાલજી નામના યુવાન સામેં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તેની શોધખોળ આદરવા છતાં છેલ્લા ઘણા વર્ષથી તેનો પત્તો ન લાગવાના કારણે તેને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ ભાગેડું જાહેર કરવાની ફરજ પડી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 55 ઉપર પહોંચ્યો ; સરકાર, તંત્ર ,પોલીસે હાથ અઘ્ધર કર્યા :-રાજ્યમાં દારૂબંધીના ‘કડક’ અમલના કારણે ‘કેમિકલ’ પીતા લોકો મર્યા !!!!
બોટાદ અને અમદાવાદ જિલ્લામાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 55 લોકોના મોત થઈ ગયા છે અને 150 લોકો સારવાર...
જુનાગઢ શહેરમા મેધરાજાની ધમાકેદાર બેટિંગ ધરોમા ધુસ્યા પાણી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ
જુનાગઢ શહેરમા મેધરાજાની ધમાકેદાર બેટિંગ ધરોમા ધુસ્યા પાણી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ
दुर्गा पूजा में भड़कीं काजोल:पंडाल में जूते पहनकर आए लोगों को देखकर चिल्लाने लगीं, कहा- थोड़ी इज्जत रखिए
काजोल अपने पूरे परिवार के साथ हर साल नवरात्रि के मौके पर दुर्गा पूजा का आयोजन करती हैं। इस पूजा...