બનાસકાંઠા ના વાવ તાલુકા ના ભાટવર જુજારૂ મંદિર ખાતે સુઈગામ લીમ્બચ યુવા સંગઠન આયોજીત નાઈ સમાજના કલાકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.તારીખ ૨૨/૪/૨૩ ને શનિવારના રોજ નાઈ સમાજના કલાકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના આયોજક તરીકે પરસોત્તમભાઈ ભાટવર,જે.કે ભાટી કટાવ,,ભરતભાઈ ભાટી જોરાવરગઢ, વિજયભાઈ ભાટી કટાવ,ભરતભાઈ મીઠા, શૈલેષ ભાઈ રડકા દ્વારા આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વિવિધ દાતાઓ દ્વારા કાર્યક્રમમાં સહયોગી બન્યા છે... આ કાર્યક્રમમાં પોઇન્ટ જજ તરીકે નવીનભાઈ ભાટી અને જીતુભાઈ લીમ્બાચીયા,,સ્ટેજ સંચાલન કરશે રાયમલભાઈ ડોડગામ,, અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે શશી પારેખ તેમજ છગનભાઈ ભાટી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ডুমডুমাৰ মানখোৱাৰ পৰা দুখন কাঠভৰ্তি বাহন জব্দ ।
ডুমডুমাৰ মানখোৱাৰ পৰা দুখন কাঠভৰ্তি বাহন জব্দ ।
ডুমডুমা আৰক্ষীয়ে জব্দ কৰে কাঠসহ বাখনখন ।...
થરાદ પંથકના ખેડૂતોને લૂંટતા એગ્રો માલિકોની સામે કોણ કરશે કાર્યવાહી@live24newsgujarat
થરાદ પંથકના ખેડૂતોને લૂંટતા એગ્રો માલિકોની સામે કોણ કરશે કાર્યવાહી@live24newsgujarat
उद्धव ठाकरे के काफिले पर हमला करने वालों को संजय राउत की चेतावनी
शिवसेना-यूबीटी चीफ उद्धव ठाकरे के काफिले पर राज ठाकरे की पार्टी के कार्यकर्ताओं ने हमला किया. इस...
মৰাণত বৰ্ণাঢ্য কাৰ্যসূচীৰে ৩৯ সংখ্যক অভিৰুচি ক্ৰীড়া দিৱসৰ প্ৰস্তুতি
মৰাণত বৰ্ণাঢ্য কাৰ্যসূচীৰে ৩৯ সংখ্যক অভিৰুচি ক্ৰীড়া দিৱসৰ প্ৰস্তুতি