બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ ગામમાં આવેલ વિજ ટ્રાન્સફોર્મરોમાંથી ઓઇલ ચોરી કરતી ગેંગના મુખ્ય સુત્રધાર સહીત ત્રણ ઇસમોને પકડી પાડી ૧૫૦ લીટર ઓઇલ મળી કુલ રૂ.૧,૧૨,૫૦૦/- ના મુદ્દામાલ સાથે વિજ ટ્રાન્સફોર્મર ઓઇલ ચોરીના કુલ-૧૦ થી વધુ ગુનાઓ શોધી કાઢતી પાલનપુર તાલુકા, બનાસકાંઠા પોલીસ.