કપડવંજના જૈન યુવા ગ્રુપ દ્વારા કપડવંજમાં અને બહાર વસતા જૈનો માટે ત્રિ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૨૯, ૩૦ અને ૦૧ એમ ત્રણ દિવસ અમદાવાદ સુરત અને મુંબઈમાં વસતા જૈન કપલો માટે જૂની યાદો તાજી કરવાના હેતુથી કપડવંજ ખાતે ૨૦૦ જેટલા જૈન યુવક યુવતીઓ આવશે. આ ત્રણ દિવસ ધાર્મિક કાર્યક્રમો અને બધા સાથે મળીને જૂની યાદો તાજી કરશે કપડવંજના અંતીસર દરવાજા બહાર આવેલ નેમીનાથજી ની વાડી ખાતે જૂની યાદોમાં લખોટીઓ, ભમરડા જેવી જુની રમતો ભેગા મળી રમશે. બરફના ગોળા, લખોટી વાળી સોડા, ગોરસ આંબલી, કાતરા, ચણીબોર અને પહેલાના જમાનાની ગોળીઓ ચોકલેટ જેવી ચીજ વસ્તુઓ પહેલા ખાતા જૂની યાદો તાજી હતા તે ખાઈને કરશે અને ભેગા મળી ખાશે અને બળદગાડામાં ફરશે અને રાત્રી દરમિયાન કઠપૂતળીનો ખેલ જોઈને જૂની યાદો ની મોજ માણસે ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમમાં જેમાં અષ્ટાપદ દેરાસરની ૧૩૭ અનુભવશે.જેમાં અષ્ટાપરદ દેરાસરની 137મી સાલગીરી, પાંજરાપોળ ખાતે ૧૨૦૦ ઢોરોને ડ્રાયફુટ, ગોળ, કપાસીયા ખોળ, ઘાસ આપીને મો મીઠું કરાવશે શહેરમાં આવેલ નવ જીનાલયોમાં ચૈત્યપરિ પાર્ટી કરશે અને ચિંતામણી દેહરાસરની સાલગીરીમાં ભાગ લઈ ધન્યતા અનુભવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নুমলীগড়ৰ কানাইঘাটত কালিয়নি নৈৰ কাষত বিশ্বকৰ্মাৰ প্ৰতিমা বিসৰ্জন ৷
নুমলীগড়ৰ কানাইঘাটত কালিয়নি নৈৰ কাষত বিশ্বকৰ্মাৰ প্ৰতিমা বিসৰ্জন ৷
নুমলীগড়ৰ কানাইঘাটত কালিয়নি...
કારની પેટ્રોલની ટાંકીમાં દારૂ છુપાવીને લઈ જતા બે લોકોને પારડી પોલીસે ઝડપી પાડ્યા..
ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં બુટલેગરો દ્રારા ગુજરાતમાં દારૂ લાવવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય...
जनता आणि प्रशासनातला सुसंवाद वाढला पाहिजे - आ.डॉ.रत्नाकर गुट्टे
परभणी (प्रतिनिधी) :- प्रशासकीय कागदपत्रे
आणि योजनेसाठी जनता व...
આયુષ્માન કાર્ડ નો કેમ્પ...!
આયુષ્માન કાર્ડ નો કેમ્પ...!