ડીસા માર્કેટયાર્ડ ની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા શરૂ

ખેડૂત પેનલ ના 10 ડીરેક્ટર માટેની મતગણતરી શરૂ

10 બેઠક માટે 23 ઉમેદવાર મેદાને

2939 મતદારો માંથી 2853 મતદારો એ મતદાન કર્યું હતું

86 મતદારો મતદાનથી દૂર રહ્યા, 97.07% મતદાન થયું

ભાજપના ધારાસભ્ય માવજી દેસાઈ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ ની પેનલ વચ્ચે જંગ

ટૂંક સમયમાં પરિણામ જાહેર થશે